Hymn No. 8743 | Date: 09-Aug-2000
|
|
Text Size |
 |
 |
2000-08-09
2000-08-09
2000-08-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18230
ફરશો જગમાં ભલે જ્યાં ને ત્યાં, પ્રભુ વિના સાચી કિંમત કોણ કરશે
ફરશો જગમાં ભલે જ્યાં ને ત્યાં, પ્રભુ વિના સાચી કિંમત કોણ કરશે ના લાંચ રૂશવત ચાલશે, ના શકે શરમમાં આવશે, સાચી કિંમત એ તો કરશે ના છૂપું એની પાસે રહેશે રજે રજના પાસાથી વાકેફ હશે, સાચી કિંમત એ તો કરશે અંતરના ઊંડાણ સુધી પ્હોચશે કોઈ વાતથી અજાણ હશે, સાચી કિંમત એ તો કરશે ભાવે ભાવમાં હશે ડુબેલા, ભાવથી પર એ રહેશે, સાચી કિંમત એ તો કરશે પળમાં નિર્ણય એ કરશે, ના નિર્ણયમાં બદલી કરશે, સાચી કિંમત એ તો કરશે નથી અન્ય પાસે યાચનાર સહુને તો છે એ દેનાર, સાચી કિંમત તો એ કરશે પરમ મક્કમ એ તો હશે, નજર બહાર ના કાંઈ હશે, સાચી કિંમત એ તો કરશે હિત સહુનું એ તો જોશે, નૂક્શાન ના એ કોઈનું કરશે, સાચી કિંમત એ તો કરશે પ્રેમની રંગતાથી સહુને રંગશે, ના વેર એ કોઈથી કરશે, સાચી કિંમત તો એ કરશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
फरशो जगमां भले ज्यां ने त्यां, प्रभु विना साची किंमत कोण करशे
ना लांच रूशवत चालशे, ना शके शरममां आवशे, साची किंमत ए तो करशे
ना छूपुं एनी पासे रहेशे रजे रजना पासाथी वाकेफ हशे, साची किंमत ए तो करशे
अंतरना ऊंडाण सुधी प्होचशे कोई वातथी अजाण हशे, साची किंमत ए तो करशे
भावे भावमां हशे डुबेला, भावथी पर ए रहेशे, साची किंमत ए तो करशे
पळमां निर्णय ए करशे, ना निर्णयमां बदली करशे, साची किंमत ए तो करशे
नथी अन्य पासे याचनार सहुने तो छे ए देनार, साची किंमत तो ए करशे
परम मक्कम ए तो हशे, नजर बहार ना कांई हशे, साची किंमत ए तो करशे
हित सहुनुं ए तो जोशे, नूक्शान ना ए कोईनुं करशे, साची किंमत ए तो करशे
प्रेमनी रंगताथी सहुने रंगशे, ना वेर ए कोईथी करशे, साची किंमत तो ए करशे
|