Hymn No. 8745 | Date: 09-Aug-2000
|
|
Text Size |
 |
 |
2000-08-09
2000-08-09
2000-08-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18232
અનેક પંખીડા બેઠા એક જ ડાળઉપર (2)
અનેક પંખીડા બેઠા એક જ ડાળઉપર (2) ઉડી ગયા જુદી જુદી દિશામાં કરવા અરામ બેઠા એક જ ડાળ ઉપર માનવી પંખીડા પાંખો કર્મોની ફફડાવી, થયા છે ભેગા આ ધરતી ઉપર ફફડાવી ફફડાવી પાંખો કર્મોની, કર્મોની દિશામાં એ ઉડી જવાના ક્યાં મેળાપ ઘડી બેઘડીના, ફફડાવી પાંખો કર્મોની ઉડી જવાના હતા પળ ભરના એ મુકામ, બાંધી બંધનો નવા એમાં બંધાયા હતા મેળાપ પળ બે પળના, તાંતણા મજબૂત તોયે એમાં બંધાયા ઉડયા કર્મોની પાંખોએ, પ્રીતના તાંતણા મજબૂત એમાં બંધાયા ઉડયા ભલે ડાળ ઉપરથી દૃષ્ટિ મનડાની પાછી નાખતા રહ્યા હતા લાચાર જ્યાં કર્મોની પાંખથી, ના રોકાયા એ રોકાઈ શક્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anek pankhida betha ek j dalaupara (2)
udi gaya judi judi disha maa karva arama betha ek j dala upar
manavi pankhida pankho karmoni phaphadavi, thaay che bhega a dharati upar
phaphadavi phaphadavi pankho karmoni, karmoni disha maa e udi javana
kya melaap ghadi beghadina, phaphadavi pankho karmoni udi javana
hata pal bharana e mukama, bandhi bandhano nav ema bandhaya
hata melaap pal be palana, tantana majboot toye ema bandhaya
udaya karmoni pankhoe, pritana tantana majboot ema bandhaya
udaya bhale dala upar thi drishti manadani paachhi nakhata rahya
hata lachara jya karmoni pankhathi, na rokaya e rokai shakya
|
|