Hymn No. 8748 | Date: 13-Aug-2000
|
|
Text Size |
 |
 |
2000-08-13
2000-08-13
2000-08-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18235
શંકાએ પાડયા છેદ જ્યાં વિશ્વાસમાં, ગયા છેદમાંથી ગ્રહો પ્રવેશી
શંકાએ પાડયા છેદ જ્યાં વિશ્વાસમાં, ગયા છેદમાંથી ગ્રહો પ્રવેશી સરળતામાં અહંમે પાડયા છેદ, ગયા ગ્રહો પ્રવેશી એમાં પ્રેમથી યત્નોમાં આળસે પાડયા છેદ, કામ થયું ગ્રહોનું સરળતાથી લોભ લાલચે પાડયા હૈયામાં છેદ, અડધું કામ થયું ગ્રહોનું પ્રેમથી અંતરમાં વેરઝેરના બીજ વવાયા, કામ થઈ થયું ગ્રહોનું સરળતાથી ઈર્ષ્યા આવી વસી જ્યાં હૈયેને નજરમાં, કર્યુ કામ પૂરું ગ્રહોએ પ્રેમથી આવી હરકતો રહ્યા છે કરતા, ગ્રહો માનવીની યુગો યુગોથી અસર અનુભવી રહ્યો માનવી, પડશે ફરક શું પૂજવાથી કે ન માનવાથી ગ્રહોની પલોજણમાં પૂજા કરી શકતો નથી, અંતરમાં રહેલ પરમાત્માની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shankae padaya chheda jya vishvasamam, gaya chhedamanthi graho praveshi
saralatamam ahamme padaya chheda, gaya graho praveshi ema prem thi
yatnomam alase padaya chheda, kaam thayum grahonum saralatathi
lobh lalache padaya haiya maa chheda, adadhum kaam thayum grahonum prem thi
antar maa verajerana beej vavaya, kaam thai thayum grahonum saralatathi
irshya aavi vasi jya haiyene najaramam, karyu kaam puru grahoe prem thi
aavi harakato rahya che karata, graho manavini yugo yugothi
asar anubhavi rahyo manavi, padashe pharaka shu pujavathi ke na manavathi
grahoni palojanamam puja kari shakato nathi, antar maa rahel paramatmani
|
|