Hymn No. 8750
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18237
જાણી શક્યો નથી એને પૂરો, બદનામ એને ક્યાંથી કરું
જાણી શક્યો નથી એને પૂરો, બદનામ એને ક્યાંથી કરું કાઢી શક્યો નથી કયાસ એનો, અભિપ્રાય એનો ક્યાંથી બાંધું જોયા નથી જ્યાં કદી એને, વર્ણન એનું તો ક્યાંથી કરું ખબર નથી જ્યાં સ્થાન એનું, રાહે એની ક્યાંથી ચાલું છે એને મળીશ એને, એ વિશ્વાસે તો જીવન જીવું મળ્યા કંઈક એને, જોયા નથી એને, ચાહું ઉમેરો મારો એમાં કરું અનુભવ વિનાનો છું અજ્ઞાની, જ્ઞાન એનું તો ક્યાંથી પામું ચલિત વિચારો ને ચલિત માયામાં રમું, સ્થિરતા ક્યાંથી પામું અદીઠ પ્રેમ તમારો સદા પામું, તમારા દર્શનની તમન્ના કરું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jaani shakyo nathi ene puro, badanama ene kyaa thi karu
kadhi shakyo nathi kayasa eno, abhipraya eno kyaa thi bandhum
joya nathi jya kadi ene, varnana enu to kyaa thi karu
khabar nathi jya sthana enum, rahe eni kyaa thi chalum
che ene malisha ene, e vishvase to jivan jivum
malya kaik ene, joya nathi ene, chahum umero maaro ema karu
anubhava vinano chu ajnani, jnaan enu to kyaa thi paamu
chalita vicharo ne chalita maya maa ramum, sthirata kyaa thi paamu
aditha prem tamaro saad pamum, tamara darshanani tamanna karu
|
|