Hymn No. 8751
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18238
નાવડી તારી તરે છે સંસાર સાગરમાં
નાવડી તારી તરે છે સંસાર સાગરમાં છે મુસાફરી આ તો તારી, તારી ને તારી નાવમાં આંધીઓ આવે, તોફાનો જાગે, મોજાઓ ઊછળે વંટોળો આવે, ડમરીઓ ઉડે, વરસાદ વરસે ચારેકોર પાણી, રહે વિજળી ચમકતી, કોણ બચાવે ભર્યુ ભર્યુ પાણી, નથી ખારાશ, અજાણ મીઠું જળ કોણ પાશે ચારેકોર અંધારું, સૂઝે ના દિશા, મારગ કોણ બતાવે ડર લાગે, કાયા ધ્રૂજે, એમાંથી કોણ બચાવે અમાપ એની સીમા, સીમિત માપણી કોણ મપાવે હસશે કે રડશે, પાડશે ચીસો, કોણ એ સાંભળશે ડૂબશે હમણાં, કે ડૂબશે ક્યારે, કોણ એ બતાવે જાગશે જ્યાં હૈયે, નજરમાં રાખનાર બચાવશે, નાવડી ચાલશે તરછોડતો ના હાથ કોઈનો, કોઈ હાથ એમાંથી બચાવશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
navadi taari taare che sansar sagar maa
che musaphari a to tari, taari ne taari navamam
andhio ave, tophano jage, mojao uchhale
vantolo ave, damario ude, varasada varase
charekora pani, rahe vijali chamakati, kona bachave
bharyu bharyu pani, nathi kharasha, aaj na mithu jal kona pashe
charekora andharum, suje na disha, maarg kona batave
dar lage, kaaya dhruje, ema thi kona bachave
amapa eni sima, simita mapani kona mapave
hasashe ke radashe, padashe chiso, kona e sambhalashe
dubashe hamanam, ke dubashe kyare, kona e batave
jagashe jya haiye, najar maa rakhanara bachavashe, navadi chalashe
tarachhodato na haath koino, koi haath ema thi bachavashe
|