|     
                     1900-01-01
                     1900-01-01
                     1900-01-01
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18240
                     અસ્ત વ્યસ્તના આકાશમાં, વ્યથિત થઈ નીરખી રહું
                     અસ્ત વ્યસ્તના આકાશમાં, વ્યથિત થઈ નીરખી રહું
 વ્યથાના ને વ્યથાના ઘૂંટડા, એમાં ને એમાં તો પીતો રહું
 
 મનના એવા ધેરાયેલા વાદળમાં, આશાનું કિરણ તો ગોતું
 
 કરે નવ પલ્લવિત આનંદની ઉર્મીઓ, કરે નવ પલ્લવિત જીવન મારું
 
 કરવું છે નિત્ય સાફ સૂથરૂં, મારા મનનું રે આંગણું
 
 જોઈએ ના સુખ કલ્પનાના, વાસ્તવિકતાની વાતો સ્વીકારું
 
 મચ્યું છે જ્યાં તોફાન મનમાં, હૈયું રહ્યું છે એમાં ધસડાતું
 
 પ્રેમ બની ગઈ ચીજ અજાણી, હૈયું બન્યું પ્રેમના બિંદુનું પ્યાસું
 
 ચડયું છે જીવનમાં વ્યસન દુઃખનું, કરી કયા કર્મ એને ઊતારું
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                અસ્ત વ્યસ્તના આકાશમાં, વ્યથિત થઈ નીરખી રહું
 વ્યથાના ને વ્યથાના ઘૂંટડા, એમાં ને એમાં તો પીતો રહું
 
 મનના એવા ધેરાયેલા વાદળમાં, આશાનું કિરણ તો ગોતું
 
 કરે નવ પલ્લવિત આનંદની ઉર્મીઓ, કરે નવ પલ્લવિત જીવન મારું
 
 કરવું છે નિત્ય સાફ સૂથરૂં, મારા મનનું રે આંગણું
 
 જોઈએ ના  સુખ કલ્પનાના, વાસ્તવિકતાની વાતો સ્વીકારું
 
 મચ્યું છે જ્યાં તોફાન મનમાં, હૈયું રહ્યું છે એમાં ધસડાતું
 
 પ્રેમ બની ગઈ ચીજ અજાણી, હૈયું બન્યું પ્રેમના બિંદુનું પ્યાસું
 
 ચડયું છે જીવનમાં વ્યસન દુઃખનું, કરી કયા  કર્મ એને ઊતારું
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    asta vyastanā ākāśamāṁ, vyathita thaī nīrakhī rahuṁ
 vyathānā nē vyathānā ghūṁṭaḍā, ēmāṁ nē ēmāṁ tō pītō rahuṁ
 
 mananā ēvā dhērāyēlā vādalamāṁ, āśānuṁ kiraṇa tō gōtuṁ
 
 karē nava pallavita ānaṁdanī urmīō, karē nava pallavita jīvana māruṁ
 
 karavuṁ chē nitya sāpha sūtharūṁ, mārā mananuṁ rē āṁgaṇuṁ
 
 jōīē nā sukha kalpanānā, vāstavikatānī vātō svīkāruṁ
 
 macyuṁ chē jyāṁ tōphāna manamāṁ, haiyuṁ rahyuṁ chē ēmāṁ dhasaḍātuṁ
 
 prēma banī gaī cīja ajāṇī, haiyuṁ banyuṁ prēmanā biṁdunuṁ pyāsuṁ
 
 caḍayuṁ chē jīvanamāṁ vyasana duḥkhanuṁ, karī kayā karma ēnē ūtāruṁ
 |