Hymn No. 336 | Date: 23-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-23
1986-01-23
1986-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1825
આંખના ઉના આંસુથી, પગ તારા પખાળીશ મા
આંખના ઉના આંસુથી, પગ તારા પખાળીશ મા હૈયાના સાચા પ્રેમથી, તને હું નવરાવીશ મા શ્રદ્ધા કેરો માડી તારો, દીવડો પ્રગટાવીશ મા ધીરજ કેરું તેલ પૂરી, એને હું જલતો રાખીશ મા તારામાં ચિત્ત પરોવી, તારી પાસે હું બેસીશ મા મારા શુદ્ધ ભાવ થકી, તને ભાવતા ભોજન ધરાવીશ મા મારી કાલી ઘેલી વાતથી, તું દુઃખ ના લગાડીશ મા તારી સાથે જોડયો છે નાતો, એને હું નભાવીશ મા મારા હૈયાની વાત તને સદા હું કરતો રહીશ મા તારા હૈયાની વાત સદા હું સાંભળતો રહીશ મા
https://www.youtube.com/watch?v=xNYWKwbL6uY
Satguru Shri Devendra Ghia (Kaka)
આંખના ઉના આંસુથી, પગ તારા પખાળીશ મા હૈયાના સાચા પ્રેમથી, તને હું નવરાવીશ મા શ્રદ્ધા કેરો માડી તારો, દીવડો પ્રગટાવીશ મા ધીરજ કેરું તેલ પૂરી, એને હું જલતો રાખીશ મા તારામાં ચિત્ત પરોવી, તારી પાસે હું બેસીશ મા મારા શુદ્ધ ભાવ થકી, તને ભાવતા ભોજન ધરાવીશ મા મારી કાલી ઘેલી વાતથી, તું દુઃખ ના લગાડીશ મા તારી સાથે જોડયો છે નાતો, એને હું નભાવીશ મા મારા હૈયાની વાત તને સદા હું કરતો રહીશ મા તારા હૈયાની વાત સદા હું સાંભળતો રહીશ મા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aankh na una ansuthi, pag taara pakhalisha maa
haiya na saacha premathi, taane hu navaravisha maa
shraddha kero maadi taro, divado pragatavisha maa
dhiraja keru tela puri, ene hu jalato rakhisha maa
taara maa chitt parovi, taari paase hu besisha maa
maara shuddh bhaav thaki, taane bhavata bhojan dharavisha maa
maari kali gheli vatathi, tu dukh na lagadisha maa
taari saathe jodayo che nato, ene hu nabhavisha maa
maara haiyani vaat taane saad hu karto rahisha maa
taara haiyani vaat saad hu sambhalato rahisha maa
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji (Satguru Devendra Ghia)by his ardent followers shows his eternal love for the Divine Mother-
In the pool of my warm tears, I will soak your feet Mother
With the true affection of your love, I will give you a bath Mother
With the true light of Faith Mother, I will light a lamp Mother
I will pour the oil of Patience, I will keep it illumined Mother
I will entangle my Mind in you, I will sit beside you Mother
With the pure conscience of my heart, I will offer you your most favourite meal Mother
With my non stop childish chatter, do not be upset by it Mother
I have tied myself in a relationship with you, I will always fullfill it Mother
I will always narrate to you the tales of my heart Mother,
I will also listen to the tales of your heart Mother
Thus, the complete faith and love for the Divine Mother is to be admired upon.
|
|