1986-01-23
1986-01-23
1986-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1827
હૈયામાં ભાવ ભરી માડી, હૈયું તને ધરી દીધું છે
હૈયામાં ભાવ ભરી માડી, હૈયું તને ધરી દીધું છે
સાચવીને રાખજે એને માડી, મારે તો એ એકનું એક છે
આશા-નિરાશાથી માડી, સદા એ ભર્યું રહ્યું છે - સાચવીને...
પ્રેમથી ભર્યું છે એને, પ્રેમ એમાંથી ટપકી રહે છે - સાચવીને...
લાલનપાલન કરીને માડી, એને ખૂબ સાચવ્યું છે - સાચવીને...
અદ્દભુત ભાવ ભરી માડી, ભાવથી એને નવરાવ્યું છે - સાચવીને...
ભટકતું હતું બહુ એ તો, તારામાં સ્થિર કર્યું છે - સાચવીને...
આદત હતી એની વિચિત્ર, હવે એને સુધારી લીધું છે - સાચવીને...
ધર્યું છે મેં તો તને માડી, પણ એ તો તારું ને તારું જ છે - સાચવીને...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyāmāṁ bhāva bharī māḍī, haiyuṁ tanē dharī dīdhuṁ chē
sācavīnē rākhajē ēnē māḍī, mārē tō ē ēkanuṁ ēka chē
āśā-nirāśāthī māḍī, sadā ē bharyuṁ rahyuṁ chē - sācavīnē...
prēmathī bharyuṁ chē ēnē, prēma ēmāṁthī ṭapakī rahē chē - sācavīnē...
lālanapālana karīnē māḍī, ēnē khūba sācavyuṁ chē - sācavīnē...
addabhuta bhāva bharī māḍī, bhāvathī ēnē navarāvyuṁ chē - sācavīnē...
bhaṭakatuṁ hatuṁ bahu ē tō, tārāmāṁ sthira karyuṁ chē - sācavīnē...
ādata hatī ēnī vicitra, havē ēnē sudhārī līdhuṁ chē - sācavīnē...
dharyuṁ chē mēṁ tō tanē māḍī, paṇa ē tō tāruṁ nē tāruṁ ja chē - sācavīnē...
English Explanation |
|
Shri Satguru Devendraji Ghia known as kakaji mentions about the indelible faith and love in the Divine Mother.
I surrender my heart filled with your feelings of affection
Preserve it carefully Mother, I have only one of it
My heart always oscillates between hope and hopelessness- Careful
It is filled with immense love, love is dripping from it - Careful
I have taken complete care of it after nurturing it - Careful
With amazing feelings, I have bathed it - Careful
My heart has been wandering, it has been still in you - Careful
My habits have been strange, I have improved upon it now - Careful
I have offered my heart to you Mother, but it is yours and only yours - Careful
Thus, Kakaji tells us to surrender ourselves and our heart completely to the Divine Mother.
|