Hymn No. 339 | Date: 25-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-25
1986-01-25
1986-01-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1828
તારી મારી વચ્ચેનું અંતર, માડી હવે તું ન રાખ
તારી મારી વચ્ચેનું અંતર, માડી હવે તું ન રાખ કૃપા કરી એવી રે માડી, એને હવે તું ભૂંસી નાંખ તારી મારી વચ્ચેનું અંતર, હૈયે ડંખે છે એ નિરંતર તારો આપીને માડી સાથ, અંતરને હવે તું કાપી નાખ તારી માયા માડી ખેલ ખેલે ખૂબ, મુજને તુજથી રાખે દૂર કૃપા કરી રાખજે તું એને દૂર, તારો મારો મેળાપ કરજે જરૂર ભવોભવ મને એણે ભટકાવી, હાલત મારી સદા બગાડી હૈયાની વિનંતી સ્વીકારજે આજ, તારું મારું અંતર ભૂંસી નાખ હૈયે સળગી એવી આગ, તારા દર્શનથી શાંત કરી નાંખ કાં સમાજે માડી મુજમાં તું, કાં તુજમાં મુજને સમાવી નાંખ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari maari vachchenum antara, maadi have tu na rakha
kripa kari evi re maadi, ene have tu bhunsi nankha
taari maari vachchenum antara, haiye dankhe che e nirantar
taaro apine maadi satha, antarane have tu kapi nakha
taari maya maadi khela khele khuba, mujh ne tujathi rakhe dur
kripa kari rakhaje tu ene dura, taaro maaro melaap karje jarur
bhavobhava mane ene bhatakavi, haalat maari saad bagadi
haiyani vinanti svikaraje aja, taaru maaru antar bhunsi nakha
haiye salagi evi aga, taara darshan thi shant kari nankha
kaa samaje maadi mujamam tum, kaa tujh maa mujh ne samavi nankha
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers wants to bridge the gap between the Divine Mother and Him-
I request you Mother, not to keep any distance between you and me
I request you Mother, to reduce it now
The distance between you and me, it stings my heart repeatedly
With your support Mother, decrease the distance between us
Your love Mother plays many games, it keeps me away from you
I request you to keep it away from me, let our meeting be inevitable
For many ages it let me wander around, it made my situation worse ever
Please accept the earnest request of my heart today, efface the distance between you and me
My heart has been on fire, douse it with your appearance
Either you rest within me or I rest within you completely
Thus, Kakaji asks the Divine Mother to completely take her devotees in her realm.
|