Hymn No. 340 | Date: 27-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-27
1986-01-27
1986-01-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1829
ભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ
ભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ કૃપા કરી આપ્યું નિજ જ્ઞાન, મુજથી કરાવી મારી પહેચાન કૃપા કરતા એ તો અપાર, રસ્તો બતાવે મને વારંવાર કામક્રોધનો તો છું ભંડાર, કૃપા કરી ઉતારે એ ભાર ભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ કૂડકપટ હૈયે ભર્યા હતા અપાર, ભક્તિમાં વાળ્યો કરી કરુણા અપાર હૈયે અંધકારનો ન્હોતો પાર, જ્ઞાન દઈ દીધોં તમે પ્રકાશ માયા હૈયે જ્યારે છાઇ અપાર, હાથ ઝાલી કાઢયો એમાંથી બહાર સંસારમાં નથી કંઈ સાર, જીવનનો તું કરી લે ઉદ્ધાર ઉદ્બોધી આપ્યું એ જ્ઞાન, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ જીવનપથમાં હું મૂંઝાતો બાળ, લેતા સદા મારી સંભાળ કદમ કદમ પર કૃપા વરતાય, હૈયું એનું મુજ સ્નેહથી ઊભરાય વખાણ એના ક્યાંથી થાય, વાણી મારી વિરમી જાય ઉપકાર એના ગણ્યા ના ગણાય, હૈયે એનો પ્રેમ છલકાય ભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ ભવેભવની અપાવી યાદ, ઓ મારા સદ્ગુરુ બાબાજી મહારાજ ડૂબતો હતો ઊંડી ખીણમાં આજ, હાથ ઝાલ્યો મારા બાબાજી મહારાજ મસ્તકે મૂકી તમારો હાથ, ઉઠતાં બેસતાં દીધોં સાથ તમારા કરું કેટલા વખાણ, ઓ મારા સદ્ગુરુ દયાળ લેજો મારા પ્રણામ વારંવાર, ઓ મારા સદ્ગુરુ દયાળ
https://www.youtube.com/watch?v=Kp074OSbyi0
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhavasagar maa hu bhatakato bala, kripa kari maara sadguru dayala
kripa kari aapyu nija jnana, mujathi karvi maari pahechana
kripa karta e to apara, rasto batave mane varam vaar
kamakrodhano to chu bhandara, kripa kari utare e bhaar
bhavasagar maa hu bhatakato bala, kripa kari maara sadguru dayala
kudakapata haiye bharya hata apara, bhakti maa valyo kari karuna apaar
haiye andhakarano nhoto para, jnaan dai didho tame prakash
maya haiye jyare chhai apara, haath jali kadhayo ema thi bahaar
sansar maa nathi kai sara, jivanano tu kari le uddhara
udbodhi aapyu e jnana, kripa kari maara sadguru dayala
jivanapathamam hu munjato bala, leta saad maari sambhala
kadama kadama paar kripa varataya, haiyu enu mujh snehathi ubharaya
vakhana ena kyaa thi thaya, vani maari virami jaay
upakaar ena ganya na ganaya, haiye eno prem chhalakaya
bhavasagar maa hu bhatakato bala, kripa kari maara sadguru dayala
bhavebhavani apavi yada, o maara sadguru babaji maharaja
dubato hato undi khinamam aja, haath jalyo maara babaji maharaja
mastake muki tamaro hatha, uthatam besatam didho saath
tamara karu ketala vakhana, o maara sadguru dayala
lejo maara pranama varamvara, o maara sadguru dayala
Explanation in English:
I have been lost in the vast ocean , bless me my benevolent Satguru
You have imparted knowledge to me daily, You have made me realise my identity
You have blessed me often , enlightened me on the path regularly
I have performed many sins, You bless me and reduce my burden
I have been lost in the vast ocean , bless me my benevolent Satguru
Conspiracy and wickedness have filled my entire heart, You have diverted me towards devotion and this has brought immense sympathy
My heart was filled with infinite darkness, you have enlightened me with knowledge
When I was trapped in the illusionary world, You held my hand and brought me out
There is no purpose in this worldly affairs, uplift the lives of the people
You have given me knowledge of wisdom, You bless me my benevolent Satguru
I have been confused with this path of life, You have always taken care of me
You have blessed me at every step, Your heart swells with affection and love for me
How can I praise you?
My speech becomes inaudible
Your obligations are countless, Your heart overflows with love
I have been lost in this vast ocean, bless me my benevolent Satguru
You have reminded me of generations, O my Satguru Babaji Maharaj
I was falling in the deep valleys now, You held my hand my Babaji Maharaj
You placed your hand adorable hand on my head, You have always supported me
How much should I praise you, O my benevolent Satguru
Please accept my prayers often, O my benevolent Satguru.
ભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ કૃપા કરી આપ્યું નિજ જ્ઞાન, મુજથી કરાવી મારી પહેચાન કૃપા કરતા એ તો અપાર, રસ્તો બતાવે મને વારંવાર કામક્રોધનો તો છું ભંડાર, કૃપા કરી ઉતારે એ ભાર ભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ કૂડકપટ હૈયે ભર્યા હતા અપાર, ભક્તિમાં વાળ્યો કરી કરુણા અપાર હૈયે અંધકારનો ન્હોતો પાર, જ્ઞાન દઈ દીધોં તમે પ્રકાશ માયા હૈયે જ્યારે છાઇ અપાર, હાથ ઝાલી કાઢયો એમાંથી બહાર સંસારમાં નથી કંઈ સાર, જીવનનો તું કરી લે ઉદ્ધાર ઉદ્બોધી આપ્યું એ જ્ઞાન, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ જીવનપથમાં હું મૂંઝાતો બાળ, લેતા સદા મારી સંભાળ કદમ કદમ પર કૃપા વરતાય, હૈયું એનું મુજ સ્નેહથી ઊભરાય વખાણ એના ક્યાંથી થાય, વાણી મારી વિરમી જાય ઉપકાર એના ગણ્યા ના ગણાય, હૈયે એનો પ્રેમ છલકાય ભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ ભવેભવની અપાવી યાદ, ઓ મારા સદ્ગુરુ બાબાજી મહારાજ ડૂબતો હતો ઊંડી ખીણમાં આજ, હાથ ઝાલ્યો મારા બાબાજી મહારાજ મસ્તકે મૂકી તમારો હાથ, ઉઠતાં બેસતાં દીધોં સાથ તમારા કરું કેટલા વખાણ, ઓ મારા સદ્ગુરુ દયાળ લેજો મારા પ્રણામ વારંવાર, ઓ મારા સદ્ગુરુ દયાળ1986-01-27https://i.ytimg.com/vi/Kp074OSbyi0/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=Kp074OSbyi0 ભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ કૃપા કરી આપ્યું નિજ જ્ઞાન, મુજથી કરાવી મારી પહેચાન કૃપા કરતા એ તો અપાર, રસ્તો બતાવે મને વારંવાર કામક્રોધનો તો છું ભંડાર, કૃપા કરી ઉતારે એ ભાર ભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ કૂડકપટ હૈયે ભર્યા હતા અપાર, ભક્તિમાં વાળ્યો કરી કરુણા અપાર હૈયે અંધકારનો ન્હોતો પાર, જ્ઞાન દઈ દીધોં તમે પ્રકાશ માયા હૈયે જ્યારે છાઇ અપાર, હાથ ઝાલી કાઢયો એમાંથી બહાર સંસારમાં નથી કંઈ સાર, જીવનનો તું કરી લે ઉદ્ધાર ઉદ્બોધી આપ્યું એ જ્ઞાન, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ જીવનપથમાં હું મૂંઝાતો બાળ, લેતા સદા મારી સંભાળ કદમ કદમ પર કૃપા વરતાય, હૈયું એનું મુજ સ્નેહથી ઊભરાય વખાણ એના ક્યાંથી થાય, વાણી મારી વિરમી જાય ઉપકાર એના ગણ્યા ના ગણાય, હૈયે એનો પ્રેમ છલકાય ભવસાગરમાં હું ભટકતો બાળ, કૃપા કરી મારા સદ્ગુરુ દયાળ ભવેભવની અપાવી યાદ, ઓ મારા સદ્ગુરુ બાબાજી મહારાજ ડૂબતો હતો ઊંડી ખીણમાં આજ, હાથ ઝાલ્યો મારા બાબાજી મહારાજ મસ્તકે મૂકી તમારો હાથ, ઉઠતાં બેસતાં દીધોં સાથ તમારા કરું કેટલા વખાણ, ઓ મારા સદ્ગુરુ દયાળ લેજો મારા પ્રણામ વારંવાર, ઓ મારા સદ્ગુરુ દયાળ1986-01-27https://i.ytimg.com/vi/v8QQdKeGAsQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=v8QQdKeGAsQ
|