Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 342 | Date: 27-Jan-1986
દુનિયાના દર્દને માડી, તારું દર્દ તેં ગણી લીધું
Duniyānā dardanē māḍī, tāruṁ darda tēṁ gaṇī līdhuṁ

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 342 | Date: 27-Jan-1986

દુનિયાના દર્દને માડી, તારું દર્દ તેં ગણી લીધું

  No Audio

duniyānā dardanē māḍī, tāruṁ darda tēṁ gaṇī līdhuṁ

મા, ભગવાન (Almighty Mother, God)

1986-01-27 1986-01-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1831 દુનિયાના દર્દને માડી, તારું દર્દ તેં ગણી લીધું દુનિયાના દર્દને માડી, તારું દર્દ તેં ગણી લીધું

ઝેર પીને જગતનાં, જગને અમૃત તેં ધરી દીધું

બાળ કરતાં ભૂલ હરઘડી, દિલ મોટું રાખી માફ કરી દીધું

હાલત બૂરી દેખી બાળની, છૂપું તેં ખૂબ રડી લીધું

ધરતાં જે ધ્યાન તારું, તેનું ધ્યાન તેં ધરી લીધું

સ્મરણ કરતાં જે નિત્ય તારું, સ્મરણ તેનું તેં કરી લીધું

બાળની મૂર્ખાઈ ના હૈયે ધરી, મંદ-મંદ તેં હસી લીધું

ભાવભર્યા હૈયાના ભાવ સ્વીકારી, હૈયું ભાવથી ભરી લીધું

કૂડકપટથી ભરેલા હૈયાનું, તેં વાંચન કરી લીધું

ચરણે આવેલાનું, તેં સદા રક્ષણ કરી લીધું

મદથી ભરેલા હૈયાનું માડી, સદા ખંડન તેં કરી દીધું

હૈયાનું અંતર તૂટ્યું જ્યાં, દર્શન તેને તેં દઈ દીધું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

duniyānā dardanē māḍī, tāruṁ darda tēṁ gaṇī līdhuṁ

jhēra pīnē jagatanāṁ, jaganē amr̥ta tēṁ dharī dīdhuṁ

bāla karatāṁ bhūla haraghaḍī, dila mōṭuṁ rākhī māpha karī dīdhuṁ

hālata būrī dēkhī bālanī, chūpuṁ tēṁ khūba raḍī līdhuṁ

dharatāṁ jē dhyāna tāruṁ, tēnuṁ dhyāna tēṁ dharī līdhuṁ

smaraṇa karatāṁ jē nitya tāruṁ, smaraṇa tēnuṁ tēṁ karī līdhuṁ

bālanī mūrkhāī nā haiyē dharī, maṁda-maṁda tēṁ hasī līdhuṁ

bhāvabharyā haiyānā bhāva svīkārī, haiyuṁ bhāvathī bharī līdhuṁ

kūḍakapaṭathī bharēlā haiyānuṁ, tēṁ vāṁcana karī līdhuṁ

caraṇē āvēlānuṁ, tēṁ sadā rakṣaṇa karī līdhuṁ

madathī bharēlā haiyānuṁ māḍī, sadā khaṁḍana tēṁ karī dīdhuṁ

haiyānuṁ aṁtara tūṭyuṁ jyāṁ, darśana tēnē tēṁ daī dīdhuṁ
English Explanation Increase Font Decrease Font

Shri Satguru Devendraji Ghia known as kakaji by his ardent followers mentions the grace and the blessings of the Divine Mother for her followers-

The world's suffering Mother, You have taken them as your own

You have drunk the poison of the world and offered the nectar to the world

Your children have made mistakes often, Yet you have kept your heart warm and forgiven them

You have cried secretly when You saw the sufferings and miseries of the child

The people who seeked your grace, You have blessed them with your grace

The people who chant your name daily,

You have remembered them

You have not taken the child's foolishness to your heart, You have laughed softly

You have accepted the warm heart's warm wishes, heart has swelled with expression

You have read the heart which has been full of wickedness,

You have protected the people who have surrendered and have seeked your grace

You have destroyed the completely impure heart

You have blessed the souls whose distance of the hearts has been broken

Thus, The Divine Mother has always showered her grace and blessings to her children eternally.
Scan Image

Gujarati Bhajan no. 342 by Satguru Devendra Ghia - Kaka
First...340341342...Last