Hymn No. 8829
|
|
Text Size |
 |
 |
મંઝિલના પથ પર પગ માંડયા છે, મંઝિલે પગ પહોંચાડવાના
Manzilna Path Par Pag Maandya Che, Manzile Pag Pahochaadavana
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18316
મંઝિલના પથ પર પગ માંડયા છે, મંઝિલે પગ પહોંચાડવાના
મંઝિલના પથ પર પગ માંડયા છે, મંઝિલે પગ પહોંચાડવાના ચાલ્યા છીએ તૈયારી સાથે, આફતોથી નથી એમાં હટવાના મળશે સાથ, કરશું એના સંગાથ, નથી અમે એમાં ચૂકવાના રમે રમત કિસ્મત જિંદગી સાથે હરપળે, નથી અમે એમાં ડગવાના કરી છે મંઝિલ નક્કી, માંડયા છે ડગ, વચ્ચે નથી અટકવાના સાથ દેનારાને રાખશું સાથે, બીજાને રામ રામ અમે કરવાના સેવવા નથી મંઝિલના સ્વપ્ના હકીકત અમે એને બનાવવાના બદલી બદલી મંઝિલ, રહ્યા ત્યાંના ત્યાં, મંઝિલ હવે નથી બદલવાના કરી વિશ્વાસ ઊભો દિલમાં ને મનમાં, નથી વિશ્વાસને હલવા દેવાના કર્મોને બનાવીને સેતું, જીવન નાવડી પાર અમે ઊતારવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manjilana path paar pag mandaya chhe, manjile pag pahonchadavana
chalya chhie taiyari sathe, aaphato thi nathi ema hatavana
malashe satha, karshu ena sangatha, nathi ame ema chukavana
rame ramata kismata jindagi saathe harapale, nathi ame ema dagavana
kari che manjhil nakki, mandaya che daga, vachche nathi atakavana
saath denarane rakhashum sathe, bijane ram rama ame karavana
sevava nathi manjilana svapna hakikata ame ene banavavana
badali badali manjila, rahya tyanna tyam, manjhil have nathi badalavana
kari vishvas ubho dil maa ne manamam, nathi vishvasane halava devana
karmone banavine setum, jivan navadi paar ame utaravana
|