Hymn No. 8832
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18319
અંદાજ જીવનનો છે તારો કેવો, સત્યના કિરણો એમાં નથી જડતા
અંદાજ જીવનનો છે તારો કેવો, સત્યના કિરણો એમાં નથી જડતા ભાવ ભર્યા છે એવા કેવા દિલમાં, ફોરમ એની તો નથી ઊઠતી વિચારો છે તારા એવા કેવા, પ્રભુ સાથે તાર નથી એમાં જોડાતો વિશ્વાસના કિરણો છે તારા એવા કેવા, વાદળો શંકાના નથી ચીરી શકતા બુદ્ધિ છે એવી કેવી તારી, જીવનમાં માયાને ચીરી નથી શક્તી દૃષ્ટિ છે તારી એવી રે કેવી, નજરમાં પ્રભુને નથી લાવી શક્તી સમજ શક્તિ છે તારી એવી રે કેવી, સત્યને નથી શોધી શક્તી કર્મો છે તારા એવા રે કેવા, હાલત જીવનની નથી બદલી શકતો છે મન તારું એવું કેવું રે ચંચળ, કાબૂમાં નથી લઈ શકતો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
andaja jivanano che taaro kevo, satyana kirano ema nathi jadata
bhaav bharya che eva keva dilamam, phoram eni to nathi uthati
vicharo che taara eva keva, prabhu saathe taara nathi ema jodato
vishvasana kirano che taara eva keva, vadalo shankana nathi chiri shakata
buddhi che evi kevi tari, jivanamam maya ne chiri nathi shakti
drishti che taari evi re kevi, najar maa prabhune nathi lavi shakti
samaja shakti che taari evi re kevi, satyane nathi shodhi shakti
karmo che taara eva re keva, haalat jivanani nathi badali shakato
che mann taaru evu kevum re chanchala, kabu maa nathi lai shakato
|
|