Hymn No. 343 | Date: 29-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-29
1986-01-29
1986-01-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1832
અણુ અણુમાં વાસ છે તારો, તોયે મનડું મારું ફરતું
અણુ અણુમાં વાસ છે તારો, તોયે મનડું મારું ફરતું ફરી ફરી થાકે એ તો, તોયે ઠરીઠામ થઈ એ ના બેઠું ગમતી, અણગમતી, અનેક ઊપાધિ લઈ એ ખૂબ ફરતું ક્યારે એક ઠેકાણે બેસી, ત્યાંથી પાછું એ છટકતું નાચી નચાવી બહુ, સદા એ મને બહુ મૂંઝવતું આદત છૂટે નહિ જલ્દી એની, કાર્ય મારું સદા અટકતું જન્મો જનમ એણે ભમાવ્યો, તોયે માયા ના છોડતું પ્રભુ તરફ વાળવા ઘણું કરું, તોયે ત્યાંથી એ હટતું ઉઠતાં બેસતાં નામમાં જોડયુ કંઈક એ નરમ પડયું કૃપા કરજે એવી માડી, જોજે તુજ ચરણમાંથી ના ખસતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anu anumam vaas che taro, toye manadu maaru phartu
phari phari thake e to, toye tharithama thai e na bethum
gamati, anagamati, anek upadhi lai e khub phartu
kyare ek thekane besi, tyathi pachhum e chhatakatum
nachi nachavi bahu, saad e mane bahu munjavatum
aadat chhute nahi jaldi eni, karya maaru saad atakatum
janmo janam ene bhamavyo, toye maya na chhodatum
prabhu taraph valava ghanu karum, toye tyathi e hatatum
uthatam besatam namamam jodayu kaik e narama padyu
kripa karje evi maadi, joje tujh charanamanthi na khasatum
Explanation in English
In this Gujarati Bhajan Kakaji Shri Devendra ji Ghia asks the Divine Mother to still and allay the mind and to divert it towards her worship-
You inhabit in every small particle, yet my mind wanders around
It tires after roaming, yet it does not settle in one place
Likes, dislikes, the mind wanders with many problems
After settling in one place, it again slips and becomes restless
After many acts, it ever confuses me
It does not leave it's old habit, my progress therefore has stopped
It has been wandering since ages, yet it does not leave the illusionary world
I have tried to divert the mind towards the worship of God, yet it escapes from there
It has mellowed and has manifested towards worship after many attempts
Bless your grace Mother, see that you don't leave our side
|