Hymn No. 8835
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18322
બંધન તોડવા નથી, બંધન છોડવા નથી, આશા મુક્તિની ફળતી નથી
બંધન તોડવા નથી, બંધન છોડવા નથી, આશા મુક્તિની ફળતી નથી જોયાને જાણવા છતાં સમજવું નથી, આશ સમજની ફળતી નથી પ્રાર્થના કર્યાં કરવી, મન ફરતું રાખવું, પ્રાર્થના એની ફળતી નથી સંકલ્પો કર્યાં કરવા, યત્નો કરવા નથી, સંકલ્પો એના ફળતા નથી પ્રેમની વાતો કરવી, વેર ત્યજવા નથી, ફોરમ પ્રેમની ઊઠતી નથી ઝાંઝવાની પાછળ દોડયા કરવું, દોડ અટકતી નથી, પ્યાસ બુઝાતી નથી પુણ્ય કરવા નહી, પાપને બંધનમાં રાખવા નથી, ડૂબ્યા વિના રહેતા નથી સચ્ચાઈ પર ચાલવું છે, તૈયારી કોઈનથી, તૂટયા વિના રહેતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bandhan todava nathi, bandhan chhodva nathi, aash muktini phalati nathi
joyane janava chhata samajavum nathi, aash samajani phalati nathi
prarthana karya karavi, mann phartu rakhavum, prarthana eni phalati nathi
sankalpo karya karava, yatno karva nathi, sankalpo ena phalata nathi
premani vato karavi, ver tyajava nathi, phoram premani uthati nathi
janjavani paachal dodaya karavum, doda atakati nathi, pyas bujati nathi
punya karva nahi, papane bandhanamam rakhava nathi, dubya veena raheta nathi
sachchai paar chalavum chhe, taiyari koinathi, tutaya veena raheta nathi
|