Hymn No. 8840
|
|
Text Size |
 |
 |
દિલ તો છે ખત છે યાદોનું, લખ્યું છે નામ એના પર તારું ને તારું
Dilto Che Khat Che Yaadonu, Lakhyu Che Naam Ena Par Taaru Ne Taaru
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18327
દિલ તો છે ખત છે યાદોનું, લખ્યું છે નામ એના પર તારું ને તારું
દિલ તો છે ખત છે યાદોનું, લખ્યું છે નામ એના પર તારું ને તારું હર સમયે ખોલીને ખત, વાચું દિલ મારુ, લાગે એ પ્યારું ને પ્યારું ઊઠે એમાંથી ફોરમ મહોબતની, લાગે એ ખ્વાબ પણ વ્હાલું હતા સાથે ના જાણી શક્યા, દુરી દિલની દિલથી ના જીરવાયું યાદોના સાગર છલકાતા હતા દિલમાં, આંસુના સાગર વહાવ્યું યાદોની મસ્તીએ કરી મસ્તી જીવનમાં, જીવન મસ્ત એમાં બન્યું ચાંદની ચાંદની, સૂરજની ગરમી, બધું એમાં તો ભુલાયું દિલ ખોવાયું એમાં યાદોમાં, યાદો ને યાદોમાં જ્યાં દિલ લાગ્યું એક સમયની હકીકત, યાદોના ખ્વાબ બની જળવાયું એક એક યાદ છે યાદોનું પાનું, એ બધું છે દિલમાં સમાયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dila to che khata che yadonum, lakhyum che naam ena paar taaru ne taaru
haar samaye kholine khata, vachum dila maru, laage e pyarum ne pyarum
uthe ema thi phoram mahobatani, laage e khvaba pan vhalum
hata saathe na jaani shakya, duri dilani dil thi na jiravayum
yadona sagar chhalakata hata dilamam, ansuna sagar vahavyum
yadoni mastie kari masti jivanamam, jivan masta ema banyu
chandani chandani, surajani garami, badhu ema to bhulayum
dila khovayum ema yadomam, yado ne yadomam jya dila lagyum
ek samay ni hakikata, yadona khvaba bani jalavayum
ek eka yaad che yadonum panum, e badhu che dil maa samayum
|