Hymn No. 344 | Date: 29-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-29
1986-01-29
1986-01-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1833
દૃષ્ટિ દે દૃષ્ટિ દે, માડી મુજને એવી દૃષ્ટિ દે
દૃષ્ટિ દે દૃષ્ટિ દે, માડી મુજને એવી દૃષ્ટિ દે નિહાળું સકળ સૃષ્ટિમાં તુજને, તુજમાં સકળ સૃષ્ટિને હૈયે માડી એવો પ્રેમ ભરી દે, તું પ્રેમ ભરી દે તારું સ્મરણ કરતા, હૈયેથી કામ ક્રોધ દૂર રહે ચિત્ત મારું એવું શુદ્ધ કરી દે, માડી શુદ્ધ કરી દે મારું તારું દૃષ્ટિમાંથી મટે, દર્શન તારું નિત્ય કરે ધીરજ મારાં હૈયામાં એવી ભરી દે, એવી ભરી દે શ્રદ્ધાની કસોટી થાયે, ત્યારે એ તૂટી ના પડે હૈયામાં મારા એવો ભાવ ભરી દે, માડી ભાવ ભરી દે તારું સ્મરણ કરતા માડી, હૈયું ગદ્ ગદ્ બને મારું મનડું માડી તારામાં સ્થિર કરી દે, સ્થિર કરી દે માયામાંથી હટી માડી, તારા ચરણમાં સદા રહે
https://www.youtube.com/watch?v=_RYgWomHXIE
Satguru Shri Devendra Ghia (Kaka)
દૃષ્ટિ દે દૃષ્ટિ દે, માડી મુજને એવી દૃષ્ટિ દે નિહાળું સકળ સૃષ્ટિમાં તુજને, તુજમાં સકળ સૃષ્ટિને હૈયે માડી એવો પ્રેમ ભરી દે, તું પ્રેમ ભરી દે તારું સ્મરણ કરતા, હૈયેથી કામ ક્રોધ દૂર રહે ચિત્ત મારું એવું શુદ્ધ કરી દે, માડી શુદ્ધ કરી દે મારું તારું દૃષ્ટિમાંથી મટે, દર્શન તારું નિત્ય કરે ધીરજ મારાં હૈયામાં એવી ભરી દે, એવી ભરી દે શ્રદ્ધાની કસોટી થાયે, ત્યારે એ તૂટી ના પડે હૈયામાં મારા એવો ભાવ ભરી દે, માડી ભાવ ભરી દે તારું સ્મરણ કરતા માડી, હૈયું ગદ્ ગદ્ બને મારું મનડું માડી તારામાં સ્થિર કરી દે, સ્થિર કરી દે માયામાંથી હટી માડી, તારા ચરણમાં સદા રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
drishti de drishti de, maadi mujh ne evi drishti de
nihalum sakal srishti maa tujane, tujh maa sakal srishtine
haiye maadi evo prem bhari de, tu prem bhari de
taaru smaran karata, haiyethi kaam krodh dur rahe
chitt maaru evu shuddh kari de, maadi shuddh kari de
maaru taaru drishtimanthi mate, darshan taaru nitya kare
dhiraja maram haiya maa evi bhari de, evi bhari de
shraddhani kasoti thaye, tyare e tuti na paade
haiya maa maara evo bhaav bhari de, maadi bhaav bhari de
taaru smaran karta maadi, haiyu gad gad bane
maaru manadu maadi taara maa sthir kari de, sthir kari de
maya maa thi hati maadi, taara charan maa saad rahe
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as he Kakaji (Satguru Devendra Ghia)by his ardent followers urges the Divine Mother to bless and grace the devotees
Mother present me with such a divine eyesight that I can see you in the the profound universe
And the profound Universe in you
Let my heart be filled with immense love, with so much immense love that by just remembering you, my heart will be devoid of any anger
Make my mind so pure, so pure Mother that
The ego of mine and yours will be deleted from the eyesight, let it be a ritual to seek your blessings daily
Fill my heart with immense Patience, so much of Patience
That when Faith is challenged, it should not be broken
Fill my heart with such feelings, Mother fill my heart with so much of feelings
That when I remember you Mother, my heart swells with emotions
Let my mind be fixed in you Mother, so much fixed that it escapes from this illusionary world and it seeks your blessings and grace for ever.
દૃષ્ટિ દે દૃષ્ટિ દે, માડી મુજને એવી દૃષ્ટિ દેદૃષ્ટિ દે દૃષ્ટિ દે, માડી મુજને એવી દૃષ્ટિ દે નિહાળું સકળ સૃષ્ટિમાં તુજને, તુજમાં સકળ સૃષ્ટિને હૈયે માડી એવો પ્રેમ ભરી દે, તું પ્રેમ ભરી દે તારું સ્મરણ કરતા, હૈયેથી કામ ક્રોધ દૂર રહે ચિત્ત મારું એવું શુદ્ધ કરી દે, માડી શુદ્ધ કરી દે મારું તારું દૃષ્ટિમાંથી મટે, દર્શન તારું નિત્ય કરે ધીરજ મારાં હૈયામાં એવી ભરી દે, એવી ભરી દે શ્રદ્ધાની કસોટી થાયે, ત્યારે એ તૂટી ના પડે હૈયામાં મારા એવો ભાવ ભરી દે, માડી ભાવ ભરી દે તારું સ્મરણ કરતા માડી, હૈયું ગદ્ ગદ્ બને મારું મનડું માડી તારામાં સ્થિર કરી દે, સ્થિર કરી દે માયામાંથી હટી માડી, તારા ચરણમાં સદા રહે1986-01-29https://i.ytimg.com/vi/_RYgWomHXIE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=_RYgWomHXIE
|