Hymn No. 8844
|
|
Text Size |
 |
 |
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18331
મારે પ્રભુ બનવું નથી, મારે પ્રભુ બનવું નથી
મારે પ્રભુ બનવું નથી, મારે પ્રભુ બનવું નથી છે કામ કરવા અનેક પ્રભુદાસો તો તારા મારે ખુદના કામમાં ખુદે તો પહોંચી વળાતું નથી ખાઉં જીવનમાં જે પચતું નથી, અનેક થાળો પચવાના નથી ખેંચાતોને ખેંચાતો રહ્યો છું બધે, સ્થિર રહી શકતો નથી ક્રોધ ઈર્ષ્યા ઊછળે હૈયામાં, મુક્ત એમાંથી થયો નથી પળે પળે ગુમાવું સ્થિરતા, પળભર સ્થિર રહી શક્યો નથી જોવા કે જાણ્યા નથી જીવનમાં, પાઠ એવો ભજવી શકતો નથી આંખ સામે નાચે ખેલ હરદમ, પડઘમ એના દિલમાં પડયા વિના રહેતા નથી કર્મનો દોર લઈ લઈ હાથમાં, એમાં બંધાયા વિના રહ્યો નથી દાસ બની રહું પ્રભુનો સાચો, દિલમાં એના વિના ખેવના નથી
https://www.youtube.com/watch?v=EPWhWQDRbHQ
Satguru Shri Devendra Ghia (Kaka)
મારે પ્રભુ બનવું નથી, મારે પ્રભુ બનવું નથી છે કામ કરવા અનેક પ્રભુદાસો તો તારા મારે ખુદના કામમાં ખુદે તો પહોંચી વળાતું નથી ખાઉં જીવનમાં જે પચતું નથી, અનેક થાળો પચવાના નથી ખેંચાતોને ખેંચાતો રહ્યો છું બધે, સ્થિર રહી શકતો નથી ક્રોધ ઈર્ષ્યા ઊછળે હૈયામાં, મુક્ત એમાંથી થયો નથી પળે પળે ગુમાવું સ્થિરતા, પળભર સ્થિર રહી શક્યો નથી જોવા કે જાણ્યા નથી જીવનમાં, પાઠ એવો ભજવી શકતો નથી આંખ સામે નાચે ખેલ હરદમ, પડઘમ એના દિલમાં પડયા વિના રહેતા નથી કર્મનો દોર લઈ લઈ હાથમાં, એમાં બંધાયા વિના રહ્યો નથી દાસ બની રહું પ્રભુનો સાચો, દિલમાં એના વિના ખેવના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maare prabhu banavu nathi, maare prabhu banavu nathi
che kaam karva anek prabhudaso to taara
maare khudana kamamam khude to pahonchi valatum nathi
khaum jivanamam je pachatum nathi, anek thalo pachavana nathi
khenchatone khechato rahyo chu badhe, sthir rahi shakato nathi
krodh irshya uchhale haiyamam, mukt ema thi thayo nathi
pale pale gumavum sthirata, palabhara sthir rahi shakyo nathi
jova ke janya nathi jivanamam, path evo bhajavi shakato nathi
aankh same nache khela haradama, padaghama ena dil maa padaya veena raheta nathi
karmano dora lai lai hathamam, ema bandhaya veena rahyo nathi
dasa bani rahu prabhu no sacho, dil maa ena veena khevana nathi
|
|