Hymn No. 8853
|
|
Text Size |
 |
 |
કોઈક તો જીવનમાં એવું આવશે, દિલને સાચી રીતે સમજશે
Koik To Jeevanama Evu Aavashe, Dilne Saachi Rite Samajase
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18340
કોઈક તો જીવનમાં એવું આવશે, દિલને સાચી રીતે સમજશે
કોઈક તો જીવનમાં એવું આવશે, દિલને સાચી રીતે સમજશે કોઈક નજર જીવનમાં એવી તો મળશે, ખોવાવાનું મન એમાં થાશે કોઈક જીવનમાં એવું મળશે ને મળશે ખાલી હૈયું જ્યાં કરી શકાશે કોઈક હૈયું એવું તો મળશે, ભવેભવની યાદ અપાવી એ જાશે કોઈકની સાથે નજદીક્તા એવી સ્થપાશે, અલગતાની ઘ્રીવાલો તોડી નાખશે કોઈક સાચી સમજ મનમાં જાગશે, પ્રભુ તારી સાચી ઓળખ કરાવશે કોઈક હૂંફ દિલને એવી મળશે, દુઃખદર્દ જીવનનું એ ભુલાવી જાશે કોઈક જીવનમાં એવું મળશે, જીવનમાં જે મારું ને મારુંજ લાગશે કોઈક ધ્યેય જીવનને એવું મળશે, જીવન ન્યોછાવર કરવાનું મન થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koika to jivanamam evu avashe, dilane sachi rite samajashe
koika najar jivanamam evi to malashe, khovavanum mann ema thashe
koika jivanamam evu malashe ne malashe khali haiyu jya kari shakashe
koika haiyu evu to malashe, bhavebhavani yaad apavi e jaashe
koikani saathe najadikta evi sthapashe, alagatani ghrivalo todi nakhashe
koika sachi samaja mann maa jagashe, prabhu taari sachi olakha karavashe
koika huph dilane evi malashe, duhkhadarda jivananum e bhulavi jaashe
koika jivanamam evu malashe, jivanamam je maaru ne marunja lagashe
koika dhyeya jivanane evu malashe, jivan nyochhavara karavanum mann thashe
|
|