Hymn No. 346 | Date: 31-Jan-1986
|
|
Text Size |
 |
 |
1986-01-31
1986-01-31
1986-01-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1835
તારા નામનો રે માડી, હૈયે એવો તેં રંગ લાગ્યો
તારા નામનો રે માડી, હૈયે એવો તેં રંગ લાગ્યો તારા દર્શન કરવાનો, હૈયે બહુ ઉમંગ જાગ્યો તારા ગુણલા ગાવાનો માડી, એવો તો છંદ લાગ્યો તારી માયાને ભુલાવી, તારો મને સંગ લાગ્યો તને મળવાને માડી, હૈયે એવો ઉલ્લાસ જાગ્યો તારા ચરણમાં જ મારું હૈયું, ગોતે એનો વિસામો તારી કૃપાએ માડી, હૈયે અનેરો આનંદ ફેલાયો તારી માયાના બંધનને, એણે સહજમાં હટાવ્યો તારા દર્શન કાજે હૈયે, માડી એવો તલસાટ વ્યાપ્યો તારા ચરણમાં જ મારું ચિત્ત ને મનને સમાવ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara naam no re maadi, haiye evo te rang laagyo
taara darshan karavano, haiye bahu umang jagyo
taara gunala gavano maadi, evo to chhanda laagyo
taari maya ne bhulavi, taaro mane sang laagyo
taane malavane maadi, haiye evo ullasa jagyo
taara charan maa j maaru haiyum, gote eno visamo
taari kripae maadi, haiye anero aanand phelayo
taari mayana bandhanane, ene sahajamam hatavyo
taara darshan kaaje haiye, maadi evo talasata vyapyo
taara charan maa j maaru chitt ne mann ne samavya
Explanation in English
Shri Satguru Devendraji Ghia is an ardent devotee of the Divine Mother. He explains the effect of the Mother's grace on Him.
The name of the Divine Mother has enamoured the heart
To see You appear and bless has brought great fervour to the heart
To praise you admirably Mother, have been passionate about it
I have forgotten your love, now I seek your company
To meet you Mother, my heart is springing with joy
I place my heart at your feet, it seeks rest
With your blessings and grace Mother, my heart is spreading joy and happiness
In your bondage of love, it has casually replaced
To seek your grace and blessings, my heart has become anxious and restless
I have surrendered my mind and thoughts at your feet
|
|