BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 348 | Date: 01-Feb-1986
   Text Size Increase Font Decrease Font

યુગે યુગે અવતાર ધરી, જગનું કાર્ય તું કરતી ગઈ

  No Audio

Yuge Yuge Avtaar Dhari, Jag Nu Karya Tu Karti Gayi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-02-01 1986-02-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1837 યુગે યુગે અવતાર ધરી, જગનું કાર્ય તું કરતી ગઈ યુગે યુગે અવતાર ધરી, જગનું કાર્ય તું કરતી ગઈ
અવતારોની `મા' તેં લીલા કરી, જગને કંઈ તું કહેતી ગઈ
જગમાંથી સાર દૃષ્ટિ ગઈ, પૃથ્વી તો રસાતળે ગઈ
તારવા વરાહ અવતાર ધરી, જગને દૃષ્ટિ દેતી ગઈ
જગમાં ધર્મ દૃષ્ટિ ગઈ, વેદ પુરાણની અવગતિ થઈ
પાણીમાં રહી અલિપ્ત બની, મત્સ્યાવતારથી કહેતી ગઈ
જગમાં મોજમજાની માત્રા વધી, નીતિ નિયમોની અવગણના થઈ
ઇંદ્રિયોનું સંયમ કરી રહી, કચ્છ અવતારથી કહી ગઈ
જગમાં લેવા વામન બની, પૃથ્વી સમાવવા વિરાટ બની
વિરાટ અને વામન અવતાર ધરી, જગને આ કહેતી ગઈ
જુલમ જગમાં વધતો ગયો, જગની હિંમત તૂટી ગઈ
નરમાં પણ સિંહ બની, નૃસિંહાવતારથી કહેતી ગઈ
ક્ષાત્રતેજથી પૃથ્વી ત્રાસી ગઈ, બ્રહ્મતેજની અવગણના થઈ
બ્રહ્મતેજમાં ક્ષાત્રતેજ ભળી, પરશુરામ અવતારથી કહેતી ગઈ
જીવનમાં એકવચની રહી, સદાચારથી જીવન ભરી
રાક્ષસવૃત્તિનો સામનો કરી, રામાવતારથી કહેતી ગઈ
નિષ્ક્રિયતા જીવનમાંથી હટાવી, કર્મનું યોગ્ય સ્થાન બતાવી
કર્મની જ્યોત ગીતાથી જલાવી, કૃષ્ણાવતારથી કહેતી ગઈ
જગમાં ખોટી રીત વધી, સાચમાં ખોટું ભળી જઈ
માનવ હૈયા એથી ત્રાસી જઈ, કલ્કિ અવતારની રાહ જોવી રહી
Gujarati Bhajan no. 348 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
yuge yuge avatara dhari, jaganum karya tu karti gai
avataroni 'maa' te lila kari, jag ne kai tu kaheti gai
jagamanthi saar drishti gai, prithvi to rasatale gai
tarava varaha avatara dhari, jag ne drishti deti gai
jag maa dharma drishti gai, veda puranani avagati thai
panimam rahi alipta bani, matsyavatarathi kaheti gai
jag maa mojamajani matra vadhi, niti niyamoni avaganana thai
indriyonum sanyam kari rahi, kachchha avatarathi kahi gai
jag maa leva vaman bani, prithvi samavava virata bani
virata ane vaman avatara dhari, jag ne a kaheti gai
julama jag maa vadhato gayo, jag ni himmata tuti gai
naramam pan sinha bani, nrisinhavatarathi kaheti gai
kshatratejathi prithvi trasi gai, brahmatejani avaganana thai
brahmatejamam kshatrateja bhali, parashurama avatarathi kaheti gai
jivanamam ekavachani rahi, sadacharathi jivan bhari
rakshasavrittino samano kari, ramavatarathi kaheti gai
nishkriyata jivanamanthi hatavi, karmanum yogya sthana batavi
karmani jyot gitathi jalavi, krishnavatarathi kaheti gai
jag maa khoti reet vadhi, sachamam khotum bhali jai
manav haiya ethi trasi jai, kalki avatarani raah jovi rahi

First...346347348349350...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall