Hymn No. 349 | Date: 01-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-01
1986-02-01
1986-02-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1838
હે જગજનની જગદંબિકા, હવે તો તું જાગ રે
હે જગજનની જગદંબિકા, હવે તો તું જાગ રે પ્રલયકાળ ભૂલી, જગને અવગતિમાંથી વાળ રે માતાપિતાનું માન ગયું, બંધુ ભગિનીના પ્રેમ ગયા સાચના પગલાં પાછા પડયા, જગને પાપમાંથી વાળ રે શબ્દની તો છે કિંમત તૂટી, જગમાં દેખાદેખી વધી કામક્રોધમાં એ તો રહ્યા ડૂબી, જગને એમાંથી કાઢ રે જીવનમાંથી સાદાઈ ગઈ, હૈયાનો તો પ્રેમ ગયો ભૂંસાઈ જગ રહ્યું છે સ્વાર્થમાં તણાઈ, જગને એમાંથી વાળ રે જગમાં દંભ રહ્યો છે ફેલાઈ, કૂડકપટમાં રહ્યા તણાઈ ગળા કાપવા સદા તૈયાર, જગને એમાંથી હવે વાળ રે સાચું જીવન ગયું છે ભુલાઈ, કીર્તિ લોભ રહ્યો વિંટળાઈ કૃપા કરી બચાવજે માડી, તારી તરફ દેજે સૌને વાળી
https://www.youtube.com/watch?v=s6007ruSu4Y
Satguru Shri Devendra Ghia (Kaka)
હે જગજનની જગદંબિકા, હવે તો તું જાગ રે પ્રલયકાળ ભૂલી, જગને અવગતિમાંથી વાળ રે માતાપિતાનું માન ગયું, બંધુ ભગિનીના પ્રેમ ગયા સાચના પગલાં પાછા પડયા, જગને પાપમાંથી વાળ રે શબ્દની તો છે કિંમત તૂટી, જગમાં દેખાદેખી વધી કામક્રોધમાં એ તો રહ્યા ડૂબી, જગને એમાંથી કાઢ રે જીવનમાંથી સાદાઈ ગઈ, હૈયાનો તો પ્રેમ ગયો ભૂંસાઈ જગ રહ્યું છે સ્વાર્થમાં તણાઈ, જગને એમાંથી વાળ રે જગમાં દંભ રહ્યો છે ફેલાઈ, કૂડકપટમાં રહ્યા તણાઈ ગળા કાપવા સદા તૈયાર, જગને એમાંથી હવે વાળ રે સાચું જીવન ગયું છે ભુલાઈ, કીર્તિ લોભ રહ્યો વિંટળાઈ કૃપા કરી બચાવજે માડી, તારી તરફ દેજે સૌને વાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
he jagajanani jagadambika, have to tu jaag re
pralayakala bhuli, jag ne avagatimanthi vala re
matapitanum mann gayum, bandhu bhaginina prem gaya
sachana pagala pachha padaya, jag ne papamanthi vala re
shabdani to che kimmat tuti, jag maa dekhadekhi vadhi
kamakrodhamam e to rahya dubi, jag ne ema thi kadha re
jivanamanthi sadai gai, haiya no to prem gayo bhunsai
jaag rahyu che svarthamam tanai, jag ne ema thi vala re
jag maa dambh rahyo che phelai, kudakapatamam rahya tanai
gala kaapva saad taiyara, jag ne ema thi have vala re
saachu jivan gayu che bhulai, kirti lobh rahyo vintalai
kripa kari bachavaje maadi, taari taraph deje sau ne vaali
Explanation in English
Explanation 1:
Here Sadguru Kakaji is addressing to the eternal mother Adishakti Jagdambika to erase the negativity in thoughts and actions by human beings
He is pleading O Jagdambika be awake, forget about the apocalypse, and get back the world to awareness.
Respect of parents is forgotten, and love among the siblings is lost.
Truth has lost its path remove the world from sins .
Word's have lost its value, lives are led in comparison.
Lust and anger has drowned the world remove the world out from it.
Simplicity is no more in life, love is lost from heart's
Selfishness has taken over remove the world out from it.
The world is trapped in hypocrisy and tension.
Truthfulness in life is forgotten
Name, Fame, Greed had wrapped up all.
I pray O'mother Jagdambika save us all.
Explanation 2:
Shri Satguru Devendraji Ghia known as Kakaji (Satguru Devendra Ghia)by his ardent followers urges the Divine Mother to uplift the human beings due to their own mistakes-
Hey Creator of the Universe Ambika, please wake up now
Forget the apocalypse and save the world from destruction
Parents are no more respected, there is no love among the siblings
The footsteps of Truth have stepped back, save the world from its sins
The value of words has been lost, the world has become flamboyant
They are drowned in anger and lust, save the world from it
Life has lost its simplicity, the love in the heart has been erased
The world is being pulled towards selfishness, save and divert the world from it
The world is spreading hypocrisy, it is being pulled by wickedness
Each one is ready to kill the other, save and divert the world from it
People have forgotten the actual real world, they have been entangled by fame and greed
I urge You to save the world Mother, divert everyone towards your glory.
Thus, Kakaji urges the Divine Mother to forgive the mortal being due to his vices and to bless and grace him to be better human beings.
હે જગજનની જગદંબિકા, હવે તો તું જાગ રેહે જગજનની જગદંબિકા, હવે તો તું જાગ રે પ્રલયકાળ ભૂલી, જગને અવગતિમાંથી વાળ રે માતાપિતાનું માન ગયું, બંધુ ભગિનીના પ્રેમ ગયા સાચના પગલાં પાછા પડયા, જગને પાપમાંથી વાળ રે શબ્દની તો છે કિંમત તૂટી, જગમાં દેખાદેખી વધી કામક્રોધમાં એ તો રહ્યા ડૂબી, જગને એમાંથી કાઢ રે જીવનમાંથી સાદાઈ ગઈ, હૈયાનો તો પ્રેમ ગયો ભૂંસાઈ જગ રહ્યું છે સ્વાર્થમાં તણાઈ, જગને એમાંથી વાળ રે જગમાં દંભ રહ્યો છે ફેલાઈ, કૂડકપટમાં રહ્યા તણાઈ ગળા કાપવા સદા તૈયાર, જગને એમાંથી હવે વાળ રે સાચું જીવન ગયું છે ભુલાઈ, કીર્તિ લોભ રહ્યો વિંટળાઈ કૃપા કરી બચાવજે માડી, તારી તરફ દેજે સૌને વાળી1986-02-01https://i.ytimg.com/vi/s6007ruSu4Y/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=s6007ruSu4Y
|