Hymn No. 351 | Date: 03-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-03
1986-02-03
1986-02-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1840
આંખ ખોલીને તું જો જરા, ન હતા તે આવ્યા, હતા તે તો ગયા
આંખ ખોલીને તું જો જરા, ન હતા તે આવ્યા, હતા તે તો ગયા મકાન ન્હોતા, ત્યાં તે થયા, કાળે કરીને એ પણ જવાના સંજોગો પણ સ્થિર ના રહ્યા, એ પણ સદા રહ્યા પલટાતા સમયના સાથમાં, નામ પણ સદા, રહ્યા બહુ ભૂંસાતા અમરપટા તારે પણ નથી લખાયા, હાલ તારા પણ એજ થવાના અમર તો એજ થયા, પ્રભુ નામમાં રહ્યા જે સમાયા ભૂખ્યાં રહી ભૂખ્યાંને ભોજન દીધાં, પરદુઃખે જે દુઃખી થયા અન્યને સહાય કરવા તૈયાર રહ્યા, જગમાં એ તો પુણ્ય કમાયા હસતા હસતા દુઃખો જેણે સહ્યાં, દુઃખો અન્યના પોતાના ગણ્યા પરહિતે જે જાત ઘસી રહ્યા, જગમાં એ તો નામ છોડી ગયા હૈયે `મા' નામનું સ્મરણ કરી રહ્યા, જાત પોતાની વીસરી ગયા નામમાં મન સાથે ડૂબી ગયા, એ `મા' માં સદા સમાઈ રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aankh kholine tu jo jara, na hata te avya, hata te to gaya
makana nhota, tya te thaya, kale kari ne e pan javana
sanjogo pan sthir na rahya, e pan saad rahya palatata
samay na sathamam, naam pan sada, rahya bahu bhunsata
amarapata taare pan nathi lakhaya, hala taara pan ej thavana
amara to ej thaya, prabhu namamam rahya je samay
bhukhya rahi bhukhyanne bhojan didham, pardukhe je dukhi thaay
anyane sahaay karva taiyaar rahya, jag maa e to punya kamaya
hasta hasata duhkho jene sahyam, duhkho anyana potaana ganya
parahite je jaat ghasi rahya, jag maa e to naam chhodi gaya
haiye 'maa' naam nu smaran kari rahya, jaat potani visari gaya
namamam mann saathe dubi gaya, e 'maa' maa saad samai rahya
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji (Satguru Devendra Ghia)by his ardent followers wants the mortal being to realise that nothing is permanent in this world-
Just open your eyes and see, the beings which were not there have come along and the ones which were there are no more there
There are buildings which were not there earlier, have now appered, with time they will also vanish
Who has not been steady due to circumstances, they have also changed everytime
With the period of time many names have also been erased
You are also not immortal, your state will also be the same
The beings are only immortal who have chanted the name of God
Who has remained hungry to feed the hungry food, Who have been dismayed at the plight of others
Who has always been ready to help the others, they have earned the virtues
Who has borne all the adversities and laughed it off, who counted others' adversities and miseries as his own
Who has troubled himself for others' troubles, he has left behind a Name in the world
Who has chanted the name of the Divine Mother 'Ma' in his heart, and has forgotten himself
Who has drowned his name and mind in the glory of the Divine Mother, has achieved Her grace and blessings.
|