Hymn No. 352 | Date: 03-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-03
1986-02-03
1986-02-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1841
એક તારા સત્યને માડી, અનેકે અનેક રીતે સમજાવ્યું
એક તારા સત્યને માડી, અનેકે અનેક રીતે સમજાવ્યું તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી અનેક સંજોગો જીવનમાં સરજાવી, એને તે સમજાવ્યું તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી અન્યના અનુભવો આવે સામે, અનુભવે પણ એ જાણ્યું તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી કોઈ એને તારી લીલા કહેતાં, કોઈ કહે માયામાં મન લલચાયું તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી ભર્યું ભર્યું જળ પાત્રમાં ખૂબ, પાત્ર છે કાણું ના સમજાયું તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી દળ્યું દળ્યું દારિદ્ર ખૂબ, તોયે મારું ભવિષ્ય ના બદલાયું તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી તારા મારગે પગલાં પાડું, ત્યાં તો એ ખૂબ લલચાયું તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી તારા નામનો પારસમણિ મળ્યો, તોયે એનું મૂલ્ય ના સમજાયું તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી સદા પગથી નવી ઢૂંઢી, આયુષ્ય ધન બહુ ખરચાયું તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી કૃપા કરજે તારી માડી, એનું મૂલ્ય હવે બહુ સમજાયું તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી સાચી સમજણ હૈયે દેજે માડી, બનાવજે મને બડભાગી તોયે એની સમજણ હૈયામાં ન આવી, માડી હું કેવો છું હતભાગી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek taara satyane maadi, aneke anek rite samajavyum
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu hatabhagi
anek sanjogo jivanamam sarajavi, ene te samajavyum
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu hatabhagi
anyana anubhavo aave same, anubhave pan e janyum
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu hatabhagi
koi ene taari lila kahetam, koi kahe maya maa mann lalachayum
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu hatabhagi
bharyu bharyum jal patramam khuba, patra che kanum na samajayum
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu hatabhagi
dalyum dalyum daridra khuba, toye maaru bhavishya na badalayum
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu hatabhagi
taara marage pagala padum, tya to e khub lalachayum
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu hatabhagi
taara naam no parasamani malyo, toye enu mulya na samajayum
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu hatabhagi
saad pagathi navi dhundhi, ayushya dhan bahu kharachayum
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu hatabhagi
kripa karje taari maadi, enu mulya have bahu samajayum
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu hatabhagi
sachi samjan haiye deje maadi, banaavje mane badabhagi
toye eni samjan haiya maa na avi, maadi hu kevo chu
Explanation in English
In this Gujarati Bhajan Kakaji Shri Satguru Devendraji Ghia has guided the path of the devotee towards the Divine Mother-
One Truth of yours Mother, I have explained in many different ways
Yet, the heart did not understand Mother, How unfortunate that I am!!
You have explained to him by creating different circumstances,
Yet, the heart did not understand Mother, How unfortunate that I am!!
The others' experiences came before him, the experiences also understood it
Yet, the heart did not understand Mother, How unfortunate that I am !!
Some said that it was You who created it, some said that the mind was attracted towards illusion
Yet, the heart did not understand Mother, How unfortunate that I am !!
I filled water in the vessel overflowing it , I didn't realise that the vessel had a hole
Yet, the heart did not understand Mother, How unfortunate that I am!!
I have been grinded in poverty, yet my destiny did not change
Yet, the heart did not understand Mother, How unfortunate that I am!!
I tread my footsteps towards your path, there it became greedier
Yet, the heart did not understand Mother, How unfortunate that I am !!
I have found a Parasmani in your name, yet I did not realise its value
I have ever searched for a new one, the life and wealth has been spent in abundance
Yet, the heart did not understand Mother, How unfortunate that I am!!
Bless Your grace Mother, I have now realised it's worth
Yet, the heart did not understand Mother, How unfortunate that I am !!
Let the actual truth of the heart be dawned Mother, make me
fortunate