|     
    Hymn No.  8983
    
    દિલની વાતો દિલના ખુલાસા, દિલથી દિલમાં કરી લેજો  
    dilanī vātō dilanā khulāsā, dilathī dilamāṁ karī lējō
 મન, દિલ, ભાવ, વિચાર, યાદ
 (Mind, Heart, Feelings, Thoughts, Remembrance) 
                     1900-01-01
                     1900-01-01
                     1900-01-01
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18470
                     દિલની વાતો દિલના ખુલાસા, દિલથી દિલમાં કરી લેજો
                     દિલની વાતો દિલના ખુલાસા, દિલથી દિલમાં કરી લેજો
 પ્રેમ વિના તલસે છે હૈયું, પ્રેમથી દિલને પ્રેમ કરી લેજો
 
 છે દિલની વાતો, રાખજો દિલના ના જાહેર એને કરી દેજો
 
 નાની વાતોમાં ચે ઇશારા કાફી, ઇશારા એને સમજાવી દેજો
 
 છે હૈયું કોમળ તમારુ, અજાણતા ઘા ના એને કરી દેજો
 
 રહ્યું છે સાથ ને સાથે તમારી, જીવનમાં એને જાળવી લેજો
 
 છે હૈયું બીજાનું છે જેવું તમારુ, સમજીને ઘા ના કરજો
 
 છે અદ્ભુત આ દિલની દુનિયા, સમજી જતન એવું કરજો
 
 દિલ વિનાનો મળશે ના માનવી જીવનમાં આ સમજી લેજો
 
 નાતો છે દિલનો દિલની સાથે, દિલથી ના તો નીભાવી લેજો
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                દિલની વાતો દિલના ખુલાસા, દિલથી દિલમાં કરી લેજો
 પ્રેમ વિના તલસે છે હૈયું, પ્રેમથી દિલને  પ્રેમ કરી લેજો
 
 છે દિલની વાતો, રાખજો દિલના ના જાહેર એને કરી દેજો
 
 નાની વાતોમાં ચે ઇશારા કાફી, ઇશારા એને સમજાવી દેજો
 
 છે હૈયું કોમળ તમારુ, અજાણતા ઘા ના એને કરી દેજો
 
 રહ્યું છે સાથ ને સાથે તમારી, જીવનમાં એને જાળવી લેજો
 
 છે હૈયું બીજાનું છે જેવું તમારુ, સમજીને ઘા ના કરજો
 
 છે અદ્ભુત આ દિલની દુનિયા, સમજી જતન એવું કરજો
 
 દિલ વિનાનો મળશે ના માનવી જીવનમાં આ સમજી લેજો
 
 નાતો છે દિલનો દિલની સાથે, દિલથી ના તો નીભાવી લેજો
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    dilanī vātō dilanā khulāsā, dilathī dilamāṁ karī lējō
 prēma vinā talasē chē haiyuṁ, prēmathī dilanē prēma karī lējō
 
 chē dilanī vātō, rākhajō dilanā nā jāhēra ēnē karī dējō
 
 nānī vātōmāṁ cē iśārā kāphī, iśārā ēnē samajāvī dējō
 
 chē haiyuṁ kōmala tamāru, ajāṇatā ghā nā ēnē karī dējō
 
 rahyuṁ chē sātha nē sāthē tamārī, jīvanamāṁ ēnē jālavī lējō
 
 chē haiyuṁ bījānuṁ chē jēvuṁ tamāru, samajīnē ghā nā karajō
 
 chē adbhuta ā dilanī duniyā, samajī jatana ēvuṁ karajō
 
 dila vinānō malaśē nā mānavī jīvanamāṁ ā samajī lējō
 
 nātō chē dilanō dilanī sāthē, dilathī nā tō nībhāvī lējō
 |