|     
                     2001-12-09
                     2001-12-09
                     2001-12-09
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18483
                     એક તનડું તો આજ હતું ના હતું થઈ ગયું
                     એક તનડું તો આજ હતું ના હતું થઈ ગયું
 એક સુંદર અસ્તિત્વ શૂન્યમાં પિગળી ગયું
 
 એક અરમાન ભર્યુ દિલ અરમાનો સાથે લઈ ગયું
 
 રચી સપનાનો મહેલ, ના પૂરો કરી શક્યું
 
 ભંગાર આજ જગમાં એનો એ છોડી ગયું
 
 પ્રકાશ પ્રેમનો ના હૈયામાં એ પામી શક્યું
 
 આજ અસ્તિત્વ એનું ક્યાંય વિલીન થઈ ગયું
 
 એ આંખડી જોતી હતી જગને, તેજ એનું નિઃસ્તેજ થઈ ગયું
 
 રહી રહી તનડાંમાં, મોજ મજા એ કરતું હતું
 
 ત્યજી માયા તનડાંની, અજ્ઞાત સફરે ઊપડી ગયું
                     https://www.youtube.com/watch?v=Z6VRmO-Nx3M
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
                          
                            
                              
                                                       
    |  | View Original |     |  
                                   
                                એક તનડું તો આજ હતું ના હતું થઈ ગયું
 એક સુંદર અસ્તિત્વ શૂન્યમાં પિગળી ગયું
 
 એક અરમાન ભર્યુ દિલ અરમાનો સાથે લઈ ગયું
 
 રચી સપનાનો મહેલ, ના પૂરો કરી શક્યું
 
 ભંગાર આજ જગમાં એનો એ છોડી ગયું
 
 પ્રકાશ પ્રેમનો ના હૈયામાં એ પામી શક્યું
 
 આજ અસ્તિત્વ એનું ક્યાંય વિલીન થઈ ગયું
 
 એ આંખડી જોતી હતી જગને, તેજ એનું નિઃસ્તેજ થઈ ગયું
 
 રહી રહી તનડાંમાં, મોજ મજા એ કરતું હતું
 
 ત્યજી  માયા તનડાંની, અજ્ઞાત સફરે ઊપડી ગયું
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
                               
                                   
                       
      
    ēka tanaḍuṁ tō āja hatuṁ nā hatuṁ thaī gayuṁ
 ēka suṁdara astitva śūnyamāṁ pigalī gayuṁ
 
 ēka aramāna bharyu dila aramānō sāthē laī gayuṁ
 
 racī sapanānō mahēla, nā pūrō karī śakyuṁ
 
 bhaṁgāra āja jagamāṁ ēnō ē chōḍī gayuṁ
 
 prakāśa prēmanō nā haiyāmāṁ ē pāmī śakyuṁ
 
 āja astitva ēnuṁ kyāṁya vilīna thaī gayuṁ
 
 ē āṁkhaḍī jōtī hatī jaganē, tēja ēnuṁ niḥstēja thaī gayuṁ
 
 rahī rahī tanaḍāṁmāṁ, mōja majā ē karatuṁ hatuṁ
 
 tyajī māyā tanaḍāṁnī, ajñāta sapharē ūpaḍī gayuṁ
 |