Hymn No. 360 | Date: 08-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-08
1986-02-08
1986-02-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1849
ઋષિ મુનિઓ ને ભક્તો કહેતાં, સર્વ ઠેકાણે છે તારો વાસ
ઋષિ મુનિઓ ને ભક્તો કહેતાં, સર્વ ઠેકાણે છે તારો વાસ ઢૂંઢી ઢૂંઢી હું તો થાક્યો તુજને, માડી દર્શન તારા નવ થાય અનેક ભક્તોના તેં કામો કીધા, ને દર્શન દીધાં તેં સાક્ષાત્ જાણીને આ સર્વે માડી, મારા હૈયે ધીરજ જાગી છે માત કૃપા માડી તું તો એવી વરસાવે, મૂંગા પણ બોલતા થાય જ્યારે જેના ઉપર કૃપા થાયે, તે પાંગળો પણ પહાડ ચડી જાય તારી કૃપા શું નથી કરતી માડી, રંક પણ રાય બની જાય એવા અનેક પરચા જાણીને માડી, મારું હૈયું ભરાઈ જાય પુકાર્યા છે જ્યારે જેણે માડી, હૈયેથી તને જો સદાય પળનો પણ વિલંબ કર્યા વિના, દોડતી તું કરવા સહાય આ સર્વે જાણીને માડી, હું તો આવ્યો છું તારી પાસ આશ મારા હૈયાની એક જ પૂરજે, દર્શન તારા દઈને માત
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rishi munio ne bhakto kahetam, sarva thekane che taaro vaas
dhundhi dhundhi hu to thaakyo tujane, maadi darshan taara nav thaay
anek bhaktona te kamo kidha, ne darshan didha te sakshat
jaani ne a sarve maadi, maara haiye dhiraja jaagi che maat
kripa maadi tu to evi varasave, munga pan bolata thaay
jyare jena upar kripa thaye, te pangalo pan pahada chadi jaay
taari kripa shu nathi karti maadi, ranka pan raay bani jaay
eva anek paracha jaani ne maadi, maaru haiyu bharai jaay
pukarya che jyare jene maadi, haiyethi taane jo sadaay
pal no pan vilamba karya vina, dodati tu karva sahaay
a sarve jaani ne maadi, hu to aavyo chu taari paas
aash maara haiyani ek j puraje, darshan taara dai ne maat
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions the grace and blessings of the Divine Mother on her devotees-
The priests, sages and devotees mention that You are omnipresent
I have tired wandering and seeking You, yet cannot see You appear
You asked many devotees to work, and You appeared and blessed them
Knowing all of this Mother, my heart has lost its patience
You shower Your grace so much in abundance Mother that the dumb will also start speaking
When You shower Your grace, the handicapped will also scale the mountain
What else does Your grace not do Mother, even a beggar can become a king
Knowing such amazing wonders Mother, my heart is satisfied
Whenever the devotees have beckoned You Mother, ever from their heart
Without wasting any moment, You sped to help them
Knowing all of this Mother, I have come to You
Please fulfill my only wish, to seek Your blessings and grace.
|