BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 361 | Date: 08-Feb-1986
   Text Size Increase Font Decrease Font

ઊંચે ઊંચે આસને બેસીને માડી, તું જગને નીરખે સદાય

  No Audio

Unche Unche Aasne Besine Madi, Tu Jag Ne Nirkhe Sadaye

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1986-02-08 1986-02-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1850 ઊંચે ઊંચે આસને બેસીને માડી, તું જગને નીરખે સદાય ઊંચે ઊંચે આસને બેસીને માડી, તું જગને નીરખે સદાય
ખૂણેખાંચરે કરેલા કર્મોના માડી તારી પાસે લેખા લેવાય
મનમાં ઊઠતાં વિચારો માડી, નથી રહેતા તારાથી અજાણ્યા જરાય
કૂડકપટ જો તારાથી કરીએ માડી, એમાંથી ક્યાંથી છુટાય
કરેલા કર્મો અને વિચારો માડી, માયામાં માનવી ભૂલી જાય
તારા ચોપડે તો રહેતી સર્વ નોંધો, માડી એ ભૂંસી ના ભુંસાય
શક્તિ તારી દેખાય ના માડી, જગના સંચારમાં તારી શક્તિ દેખાય
મૂરખ મન માનવી, ખોટા અહંમાં માડી, સદા ગોથાં ખાય
અહં છૂટતા હૈયે ભાવ ઊભરાય, માડી તું તારા પગલાં પાડી જાય
તારી કૃપા જ્યારે ઉતરે માડી, અમારા હિસાબની ચિંતા જાય
Gujarati Bhajan no. 361 by Satguru Devendra Ghia - Kaka
ઊંચે ઊંચે આસને બેસીને માડી, તું જગને નીરખે સદાય
ખૂણેખાંચરે કરેલા કર્મોના માડી તારી પાસે લેખા લેવાય
મનમાં ઊઠતાં વિચારો માડી, નથી રહેતા તારાથી અજાણ્યા જરાય
કૂડકપટ જો તારાથી કરીએ માડી, એમાંથી ક્યાંથી છુટાય
કરેલા કર્મો અને વિચારો માડી, માયામાં માનવી ભૂલી જાય
તારા ચોપડે તો રહેતી સર્વ નોંધો, માડી એ ભૂંસી ના ભુંસાય
શક્તિ તારી દેખાય ના માડી, જગના સંચારમાં તારી શક્તિ દેખાય
મૂરખ મન માનવી, ખોટા અહંમાં માડી, સદા ગોથાં ખાય
અહં છૂટતા હૈયે ભાવ ઊભરાય, માડી તું તારા પગલાં પાડી જાય
તારી કૃપા જ્યારે ઉતરે માડી, અમારા હિસાબની ચિંતા જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
unche unche aasane besine maadi, tu jag ne nirakhe sadaay
khunekhanchare karela karmo na maadi taari paase lekha levaya
mann maa uthatam vicharo maadi, nathi raheta tarathi ajanya jaraya
kudakapata jo tarathi karie maadi, ema thi kyaa thi chhutaay
karela karmo ane vicharo maadi, maya maa manavi bhuli jaay
taara chopade to raheti sarva nondho, maadi e bhunsi na bhunsaya
shakti taari dekhaay na maadi, jag na sancharamam taari shakti dekhaay
murakha mann manavi, khota ahammam maadi, saad gotham khaya
aham chhutata haiye bhaav ubharaya, maadi tu taara pagala padi jaay
taari kripa jyare utare maadi, amara hisabani chinta jaay

Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions the powers of the Divine Mother-
You sit on a high pedestal Mother, You observe the whole world
You have the record of every deed performed in every nook and corner
The thoughts arising in the mind Mother, You are not a stranger to it
If we play wicked games with You Mother, how will one escape from it
The deeds performed and the thoughts portrayed Mother, the human forgets all about it
Your books have all the record Mother, they cannot be deleted or erased
Your power and strength cannot be seen Mother, Your power can be seen in the worldly affairs
The foolish mind of men, the false ego Mother, is always in doldrums
When the ego departs, the heart swells with emotions, You leave Your footsteps Mother
When You bestow Your grace and blessings Mother, we are worried about our deeds and accounts.
Hence, the Divine Mother is always aware about our deeds and thoughts.

First...361362363364365...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall