1986-02-08
1986-02-08
1986-02-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1851
વહાલભર્યું તેં આમંત્રણ દીધું માડી, માયા છોડી આવવા તારી પાસ
વહાલભર્યું તેં આમંત્રણ દીધું માડી, માયા છોડી આવવા તારી પાસ
ભેટ ધરવા નથી કાંઈ પાસે માડી, હું તો છું તારો દાસ
માયામાં મન ના ચોંટે માડી, દર્શન વિના મનડું છે ઉદાસ
આવવું છે તારી પાસે માડી, ન રખાવતી એમાં કચાશ
ગજેન્દ્રનો મોક્ષ કીધો માડી, ધરી તેં વિષ્ણુરૂપ સાક્ષાત્
મારા હૈયાના ગજેન્દ્રનો મોક્ષ કરજે, કૃપા કરીને મારી માત
મારા ક્રોધ કેરા દુર્વાસાથી, મારી ભક્તિકેરા અંબરીષને બચાવ
તારી પાસે આવવું છે માડી, તારાં દર્શન કરવા કાજ
હૈયામાં ઉપાધિ ભરી છે બહુ માડી, એમાંથી તું છોડાવ
તારી પાસે આવવા માડી, મારા હૈયાની તૈયારી કરાવ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vahālabharyuṁ tēṁ āmaṁtraṇa dīdhuṁ māḍī, māyā chōḍī āvavā tārī pāsa
bhēṭa dharavā nathī kāṁī pāsē māḍī, huṁ tō chuṁ tārō dāsa
māyāmāṁ mana nā cōṁṭē māḍī, darśana vinā manaḍuṁ chē udāsa
āvavuṁ chē tārī pāsē māḍī, na rakhāvatī ēmāṁ kacāśa
gajēndranō mōkṣa kīdhō māḍī, dharī tēṁ viṣṇurūpa sākṣāt
mārā haiyānā gajēndranō mōkṣa karajē, kr̥pā karīnē mārī māta
mārā krōdha kērā durvāsāthī, mārī bhaktikērā aṁbarīṣanē bacāva
tārī pāsē āvavuṁ chē māḍī, tārāṁ darśana karavā kāja
haiyāmāṁ upādhi bharī chē bahu māḍī, ēmāṁthī tuṁ chōḍāva
tārī pāsē āvavā māḍī, mārā haiyānī taiyārī karāva
English Explanation |
|
Here Shri Devendra ji Ghia known as Kakaji by his ardent followers narrates how lovingly the Divine Mother calls upon his devotees to surrender themselves-
You have affectionately invited me Mother, to leave the illusions and love to you
I have nothing to offer you Mother, I am your slave
I cannot focus on these worldly affairs Mother, I am sad without Your worship and blessings
I want to come to You Mother, don't leave any stone unturned
You have liberated Gajendra Mother, You have taken the form of Lord Vishnu
Liberate the Gajendra from my heart, have mercy and defeat it
Let not my anger be like Durvasathi and with my devotion and worship save Ambrish
I want to come to You Mother, to seek Your blessings and grace
My heart is filled with problems Mother, release me from it
Let my heart be ready to come for Your devotion.
|