Hymn No. 365 | Date: 11-Feb-1986
|
|
Text Size |
 |
 |
ચેત ચેત રે મનવા, હવે કાળના ડંકા વાગે છે
Chet Chet Re Manva, Have Kal Na Danka Vage Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1986-02-11
1986-02-11
1986-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1854
ચેત ચેત રે મનવા, હવે કાળના ડંકા વાગે છે
ચેત ચેત રે મનવા, હવે કાળના ડંકા વાગે છે તારું શરીર પણ નથી રહ્યું, હવે તારા હાથમાં - કાળના... કાળા ગયા ને ધોળા આવ્યા, આંખે ઝાંખપ આવે છે - કાળના.. ચાલવા પગ તને સાથ ન આપે, હાથમાં લાકડી ઝાલી છે - કાળના.. બોલવા થાયે મન ઘણું, પણ જીભ લોચા વાળે છે - કાળના.. હાથેથી કામ ઘણું કર્યું, હવે હાથ સહારો માગે છે - કાળના.. શ્વાસે શ્વાસની પરવા ના કીધી, હવે શ્વાસ ગભરાવે છે - કાળના.. અંગે અંગની શક્તિ છે ઘટી, ચિંતા એ તો જગાવે છે - કાળના.. સર્વે અંગોનું કામ બહુ લીધું, હવે એ બળવો પોકારે છે - કાળના.. પ્રભુનો વિચાર આવે છે પણ માયા ત્યાંથી હટાવે છે - કાળના...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
cheta cheta re manava, have kalana danka vaage che
taaru sharir pan nathi rahyum, have taara haath maa - kalana...
kaal gaya ne dhola avya, aankhe jankhapa aave che - kalana..
chalava pag taane saath na ape, haath maa lakadi jali che - kalana..
bolava thaye mann ghanum, pan jibha locha vale che - kalana..
hathethi kaam ghanu karyum, have haath saharo mage che - kalana..
shvase shvasani parava na kidhi, have shvas gabharave che - kalana..
ange angani shakti che ghati, chinta e to jagave che - kalana..
sarve angonum kaam bahu lidhum, have e balavo pokare che - kalana..
prabhu no vichaar aave che pan maya tyathi hatave che - kalana...
Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers urges the Divine Mother to take the devotees in her auspices and save them from destruction-
Be wary! O man ! Be wary! Now the epoch is ringing it's bell
Your body is also not supporting you, now in your hands the epoch is ringing it's bell
The black has gone and the whites have taken its place the eyesight has now become weak, the epoch is ringing it's bell
Your legs are not supporting you while walking, you are holding a stick for your support, the epoch is ringing it's bell
The mind wants to speak a lot , but the tongue just blabbers, now the epoch is ringing it's bell
The breath has ignored it's breathing, now the breath is choking, the epoch is ringing it's bell
Every body organ's power and strength is now decreased, the epoch is ringing it's bell, it is disturbing the mind, now the epoch is ringing it's bell
I have exploited my body, now the epoch is ringing it's bell
I think of the worship towards God but the illusionary mind distracts it, the epoch is ringing it's bell.
|