BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 366 | Date: 13-Feb-1986
   Text Size Increase Font Decrease Font

ફરશો જગમાં તનનું ઓસડ તો મળી રહેશે

  No Audio

pharasho jagamam tananum osada to mali raheshe

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1986-02-13 1986-02-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1855 ફરશો જગમાં તનનું ઓસડ તો મળી રહેશે ફરશો જગમાં તનનું ઓસડ તો મળી રહેશે
ફરી-ફરી થાકશો જગમાં, મનનું ઓસડ જડશે નહીં
પાપ પ્રગટ્યું જો હૈયામાં, ભાગ એનો ભજવ્યા વિના રહેશે નહીં
પ્રકાશ છુપાશે જો સૂર્યનો, ઝાઝો છૂપો રહેશે નહીં
જરૂરિયાત વગર મળશો કોઈને, આવડતની કિંમત થાશે નહીં
જરૂરિયાત જાગશે તમારી, કિંમત થયા વગર રહેશે નહીં
હૈયું પ્રેમથી જો ભરશો નહીં, સાચો પ્રેમ મળશે નહીં
ફરી-ફરી થાકશો જગમાં, `મા' જેવો પ્રેમ મળશે નહીં
શ્રદ્ધા વિના ફરશો જગમાં, પ્રભુ હૈયામાં વસશે નહીં
જીવનમાં નિષ્ફળતા મળતાં, હાથ જોડી બેસશો નહીં
પ્રભુમાં જો વિશ્વાસ જાગશે નહીં, સાચો રસ્તો સૂઝશે નહીં
ષડવિકારો હૈયેથી જો હટશે નહીં, `મા' નું દર્શન થાશે નહીં
Gujarati Bhajan no. 366 by Satguru Devendra Ghia - Kaka
ફરશો જગમાં તનનું ઓસડ તો મળી રહેશે
ફરી-ફરી થાકશો જગમાં, મનનું ઓસડ જડશે નહીં
પાપ પ્રગટ્યું જો હૈયામાં, ભાગ એનો ભજવ્યા વિના રહેશે નહીં
પ્રકાશ છુપાશે જો સૂર્યનો, ઝાઝો છૂપો રહેશે નહીં
જરૂરિયાત વગર મળશો કોઈને, આવડતની કિંમત થાશે નહીં
જરૂરિયાત જાગશે તમારી, કિંમત થયા વગર રહેશે નહીં
હૈયું પ્રેમથી જો ભરશો નહીં, સાચો પ્રેમ મળશે નહીં
ફરી-ફરી થાકશો જગમાં, `મા' જેવો પ્રેમ મળશે નહીં
શ્રદ્ધા વિના ફરશો જગમાં, પ્રભુ હૈયામાં વસશે નહીં
જીવનમાં નિષ્ફળતા મળતાં, હાથ જોડી બેસશો નહીં
પ્રભુમાં જો વિશ્વાસ જાગશે નહીં, સાચો રસ્તો સૂઝશે નહીં
ષડવિકારો હૈયેથી જો હટશે નહીં, `મા' નું દર્શન થાશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
pharaśō jagamāṁ tananuṁ ōsaḍa tō malī rahēśē
pharī-pharī thākaśō jagamāṁ, mananuṁ ōsaḍa jaḍaśē nahīṁ
pāpa pragaṭyuṁ jō haiyāmāṁ, bhāga ēnō bhajavyā vinā rahēśē nahīṁ
prakāśa chupāśē jō sūryanō, jhājhō chūpō rahēśē nahīṁ
jarūriyāta vagara malaśō kōīnē, āvaḍatanī kiṁmata thāśē nahīṁ
jarūriyāta jāgaśē tamārī, kiṁmata thayā vagara rahēśē nahīṁ
haiyuṁ prēmathī jō bharaśō nahīṁ, sācō prēma malaśē nahīṁ
pharī-pharī thākaśō jagamāṁ, `mā' jēvō prēma malaśē nahīṁ
śraddhā vinā pharaśō jagamāṁ, prabhu haiyāmāṁ vasaśē nahīṁ
jīvanamāṁ niṣphalatā malatāṁ, hātha jōḍī bēsaśō nahīṁ
prabhumāṁ jō viśvāsa jāgaśē nahīṁ, sācō rastō sūjhaśē nahīṁ
ṣaḍavikārō haiyēthī jō haṭaśē nahīṁ, `mā' nuṁ darśana thāśē nahīṁ

Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers urges the devotees to seek the Divine Mother with a pure heart for Her grace and blessings-
When you wander around the world you will find a cure for your body
You will be tired roaming but you will not find cure for the mind
If sin arises in your heart, it will not stop playing it's wicked role
The light from the sun cannot be hidden for a long time
If you meet someone without any work, you will not be appreciated for your skill
When your need will arise, you will be appreciated then
If you do not fill yout heart with love, you will not seek pure love
You will be too aweary of this world, as nobody will love you as 'Ma' will love
If you roam around without faith in the world, God will not inhabit your heart
If you are unsuccessful in life, do not give up and sit idle
If you do not develop faith in God, you will not find the right direction
If the vices are not removed from the heart, you will not seek the blessings and grace of 'Ma.'

First...366367368369370...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall