BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 368 | Date: 15-Feb-1986
   Text Size Increase Font Decrease Font

થોડી માળા ફેરવી `મા' ના નામની, હું તો મને ભક્ત માની બેઠો

  No Audio

Thodi Mala Fervi' Maa ' Na Naam Ni, Hu To Mane Bhakt Mani Betho

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1986-02-15 1986-02-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1857 થોડી માળા ફેરવી `મા' ના નામની, હું તો મને ભક્ત માની બેઠો થોડી માળા ફેરવી `મા' ના નામની, હું તો મને ભક્ત માની બેઠો
કમાયો ઘણું, દીધું થોડું ત્યાં તો હું તો મને દાની સમજી બેઠો
આંખ બંધ કરી ધર્યું ધ્યાન, ત્યાં હું તો મને ધ્યાની માની બેઠો
મંદિરે પૂજન કરવા જાઉં જ્યાં, ત્યાં હું તો મને ધર્મિક સમજી બેઠો
અન્યને ક્રોધ કરતા જોયા જ્યાં, ત્યાં હું તો મનમાં ખોટું હસી બેઠો
મુશ્કેલીથી કર્યો એકાદ અપવાસ, ત્યાં હું તો મને તપસ્વી માની બેઠો
પુસ્તક વાંચ્યા, સમજ્યો ના સમજ્યો, ત્યાં હું તો ધર્મની ચર્ચા કરી બેઠો
અહં છુપાવવામાં બન્યો હું હોંશિયાર, ત્યાં હું તો મને જ્ઞાની સમજી બેઠો
કામક્રોધ હૈયામાં જાગ્યા કંઈકવાર, તોયે હું તો મને મુક્ત માની બેઠો
હૈયામાં લોભ લાલચ હતા અપાર, તોયે હું મને તપસ્વી સમજી બેઠો
મારા અવગુણો રહ્યા મારી દૃષ્ટિ બહાર, તોયે હું તો મને સદ્ગુણી માની બેઠો
પડયા મારા જ્યાં પાસા પોબાર ત્યાં હું તો મને હોંશિયાર સમજી બેઠો
જૂઠું બોલ્યો હોઇશ કંઈકવાર, તોયે હું તો મને સત્યવાદી સમજી બેઠો
પાપો આચર્યા કંઈકવાર તોયે હું તો મને પુણ્યશાળી માની બેઠો
Gujarati Bhajan no. 368 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
thodi mala pheravi 'maa' na namani, hu to mane bhakt maani betho
kamayo ghanum, didhu thodu tya to hu to mane dani samaji betho
aankh bandh kari dharyu dhyana, tya hu to mane dhyani maani betho
mandire pujan karva jau jyam, tya hu to mane dharmika samaji betho
anyane krodh karta joya jyam, tya hu to mann maa khotum hasi betho
mushkelithi karyo ekada apavasa, tya hu to mane tapasvi maani betho
pustaka vanchya, samjyo na samajyo, tya hu to dharmani charcha kari betho
aham chhupavavamam banyo hu honshiyara, tya hu to mane jnani samaji betho
kamakrodha haiya maa jagya kamikavara, toye hu to mane mukt maani betho
haiya maa lobh lalach hata apara, toye hu mane tapasvi samaji betho
maara avaguno rahya maari drishti bahara, toye hu to mane sadguni maani betho
padaya maara jya paas pobara tya hu to mane honshiyara samaji betho
juthum bolyo hoisha kamikavara, toye hu to mane satyavadi samaji betho
paapo acharya kamikavara toye hu to mane punyashali maani betho

Explanation in English
Shri Satguru Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions about the vanity of the mortal being by glorifying himself after offering a small prayer-
After turning a few beads from the garland in the name of 'Ma' the Divine Mother, I started believing myself to be a devotee
I earned a lot of money, gave away a little, and I started believing myself to be a donor
I closed my eyes to meditate, and I started believing myself to be a great meditator
I go to the temple to offer prayers and I consider myself to be a devotee
Seeing others getting angry, I started to smile in a hypocritical manner at myself
With difficulty I fasted and observed penance just once and I started believing myself to be an ascetic
I read books, whether I understood or not understood then and I started believing myself to discuss religion
I have become smart in hiding my ego, and I started believing myself to be a learned and a knowledgeable person
Greed and lust have arose in my heart many times and I started believing myself to be abstaining from it
There was a lot of greed and avarice in my heart and I started believing myself to be an ascetic
My shortcomings were far from my sight and I started believing myself to be virtuous person
When I rolled the dice and it turned in my favour, I started believing myself to be very smart
I may have spoken lies many times, yet I started believing myself to be an honest person
I have committed many sins yet I consider myself to be virtuous.
Here, Kakaji talks about the deceit a person feels after gaining a little knowledge.

First...366367368369370...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall