|     
    Hymn No.  9098 | Date:  04-Jan-2002
    
    કોઈ જીવનને જાકારો આપે છે, કોઈને જીવન જાકારો આપે છે  
    kōī jīvananē jākārō āpē chē, kōīnē jīvana jākārō āpē chē
 
                     2002-01-04
                     2002-01-04
                     2002-01-04
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18585
                     કોઈ જીવનને જાકારો આપે છે, કોઈને જીવન જાકારો આપે છે
                     કોઈ જીવનને જાકારો આપે છે, કોઈને જીવન જાકારો આપે છે
 બિનઆવડતવાળા પણ પૂજાય છે, ક્યાંક આવડતની કિંમત ના થાય છે
 
 પૂર્વજનમનાં પોટલાં ના કાંઈ સહુથી ઉકેલાય છે
 
 ક્યાંક પૈસો પૂજાય, ક્યાંક આવડત પૂજાય, પ્રેમ તો બધે પૂજાય છે
 
 અકળ છે ગતિ પ્રભુની, કોણ કોનું છે કોનું રહેશે ના કહેવાય છે
 
 કોઈ જીવનને જાણે છે, કોઈ મ્હાણે છે, કોઈ વેડફતું એને જાય છે
 
 કોણ હશે કેવું કે નહીં, પ્રભુ જાણે છે, કર્મો વિના ના સિફારશ ચાલે છે
 
 જો ચંચળ મન ચંચળતા છોડે કે છોડાવાય, હાથમાં એ તો આવી જાય છે
 
 સુખની આશાએ જીવનમાં, સહુ દુઃખના ઘૂંટડા પીતા ને પીતા જાય છે
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
    |  | View Original |     |  
                                   
                                કોઈ જીવનને જાકારો આપે છે, કોઈને જીવન જાકારો આપે છે
 બિનઆવડતવાળા પણ પૂજાય છે, ક્યાંક આવડતની કિંમત ના થાય છે
 
 પૂર્વજનમનાં પોટલાં ના કાંઈ સહુથી ઉકેલાય છે
 
 ક્યાંક પૈસો પૂજાય, ક્યાંક આવડત પૂજાય,  પ્રેમ તો બધે પૂજાય છે
 
 અકળ છે ગતિ પ્રભુની, કોણ કોનું છે કોનું રહેશે ના કહેવાય છે
 
 કોઈ જીવનને જાણે છે, કોઈ મ્હાણે છે, કોઈ વેડફતું એને જાય છે
 
 કોણ હશે કેવું કે નહીં, પ્રભુ જાણે છે, કર્મો વિના ના સિફારશ ચાલે છે
 
 જો ચંચળ  મન ચંચળતા છોડે કે છોડાવાય, હાથમાં એ તો આવી જાય છે
 
 સુખની આશાએ જીવનમાં, સહુ દુઃખના ઘૂંટડા પીતા ને પીતા જાય છે
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
    kōī jīvananē jākārō āpē chē, kōīnē jīvana jākārō āpē chē
 binaāvaḍatavālā paṇa pūjāya chē, kyāṁka āvaḍatanī kiṁmata nā thāya chē
 
 pūrvajanamanāṁ pōṭalāṁ nā kāṁī sahuthī ukēlāya chē
 
 kyāṁka paisō pūjāya, kyāṁka āvaḍata pūjāya, prēma tō badhē pūjāya chē
 
 akala chē gati prabhunī, kōṇa kōnuṁ chē kōnuṁ rahēśē nā kahēvāya chē
 
 kōī jīvananē jāṇē chē, kōī mhāṇē chē, kōī vēḍaphatuṁ ēnē jāya chē
 
 kōṇa haśē kēvuṁ kē nahīṁ, prabhu jāṇē chē, karmō vinā nā siphāraśa cālē chē
 
 jō caṁcala mana caṁcalatā chōḍē kē chōḍāvāya, hāthamāṁ ē tō āvī jāya chē
 
 sukhanī āśāē jīvanamāṁ, sahu duḥkhanā ghūṁṭaḍā pītā nē pītā jāya chē
 |