Hymn No. 370 | Date: 17-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-17
1986-02-17
1986-02-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1859
જ્યારે માતા કરે છે સિંહે સવારી, તું તો છે એનો બાળ
જ્યારે માતા કરે છે સિંહે સવારી, તું તો છે એનો બાળ હૈયામાં ભરી ધર્મને, કર તું સવારી, ભયને તારા હૈયામાંથી કાઢ ત્રિશૂળ લઈને માતા ફરતી જગમાં કરતી એ પાપીઓનો સંહાર ત્રિગુણના ત્રિશૂળને ધરજે તું હાથમાં, હૈયાના પાપનો તું કરજે સંહાર ખડગને હાથ ધરીને માએ તો કીધો મહિષાસુરનો સંહાર દૈવી વૃત્તિનું તું ધરજે ખડગ, કરજે તારા હૈયાના મદનો સંહાર જ્યારે જેનો એ નાશ કરે, તોયે એના હૈયે કરુણાનો નહિ પાર નાશ કરજે તું આસુરી વૃત્તિનો, તોયે દયા ધરજે હૈયે તું અપાર અંતરનું દ્વંદ્વ તારું સદા ચાલશે, થાક્તો નહિ તું એમાં લગાર શક્તિનું તું છે સંતાન, શક્તિ હૈયે ભરજે, થાશે તારો બેડો પાર
https://www.youtube.com/watch?v=0kdityIElkM
Satguru Shri Devendra Ghia (Kaka)
જ્યારે માતા કરે છે સિંહે સવારી, તું તો છે એનો બાળ હૈયામાં ભરી ધર્મને, કર તું સવારી, ભયને તારા હૈયામાંથી કાઢ ત્રિશૂળ લઈને માતા ફરતી જગમાં કરતી એ પાપીઓનો સંહાર ત્રિગુણના ત્રિશૂળને ધરજે તું હાથમાં, હૈયાના પાપનો તું કરજે સંહાર ખડગને હાથ ધરીને માએ તો કીધો મહિષાસુરનો સંહાર દૈવી વૃત્તિનું તું ધરજે ખડગ, કરજે તારા હૈયાના મદનો સંહાર જ્યારે જેનો એ નાશ કરે, તોયે એના હૈયે કરુણાનો નહિ પાર નાશ કરજે તું આસુરી વૃત્તિનો, તોયે દયા ધરજે હૈયે તું અપાર અંતરનું દ્વંદ્વ તારું સદા ચાલશે, થાક્તો નહિ તું એમાં લગાર શક્તિનું તું છે સંતાન, શક્તિ હૈયે ભરજે, થાશે તારો બેડો પાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jyare maat kare che sinhe savari, tu to che eno baal
haiya maa bhari dharmane, kara tu savari, bhayane taara haiyamanthi kadha
trishul laine maat pharati jag maa karti e papiono sanhar
trigunana trishulane dharje tu hathamam, haiya na paap no tu karje sanhar
khadagane haath dharine mae to kidho mahishasurano sanhar
daivi vrittinum tu dharje khadaga, karje taara haiya na madano sanhar
jyare jeno e nasha kare, toye ena haiye karunano nahi paar
nasha karje tu asuri vrittino, toye daya dharje haiye tu apaar
antaranum dvandva taaru saad chalashe, thakto nahi tu ema lagaar
shaktinum tu che santana, shakti haiye bharaje, thashe taaro bedo paar
Explanation in English:
When the Divine Mother rides a lion, then you are her child
While keeping the righteousness in your heart, remove the fear from the heart
The Divine Mother roams around the world with the Trishul in her hand and kill the evil doers
Hold the triguna virtuous Trishul in your hand, kill the evils which are within your heart
Holding the big stone in Her hand the Divine Mother killed Mahishasur
Hold the stone which is divine in your hand, and demolish the impurity of your heart
Whenever she destroys evil, yet Her heart is full of compassion
Destroy the demon in your heart, yet let the heart be with profound pity
There will always be a war within, do not get tired
You are the child of strength, fill the heart with power and strength and you will be successful.
જ્યારે માતા કરે છે સિંહે સવારી, તું તો છે એનો બાળજ્યારે માતા કરે છે સિંહે સવારી, તું તો છે એનો બાળ હૈયામાં ભરી ધર્મને, કર તું સવારી, ભયને તારા હૈયામાંથી કાઢ ત્રિશૂળ લઈને માતા ફરતી જગમાં કરતી એ પાપીઓનો સંહાર ત્રિગુણના ત્રિશૂળને ધરજે તું હાથમાં, હૈયાના પાપનો તું કરજે સંહાર ખડગને હાથ ધરીને માએ તો કીધો મહિષાસુરનો સંહાર દૈવી વૃત્તિનું તું ધરજે ખડગ, કરજે તારા હૈયાના મદનો સંહાર જ્યારે જેનો એ નાશ કરે, તોયે એના હૈયે કરુણાનો નહિ પાર નાશ કરજે તું આસુરી વૃત્તિનો, તોયે દયા ધરજે હૈયે તું અપાર અંતરનું દ્વંદ્વ તારું સદા ચાલશે, થાક્તો નહિ તું એમાં લગાર શક્તિનું તું છે સંતાન, શક્તિ હૈયે ભરજે, થાશે તારો બેડો પાર1986-02-17https://i.ytimg.com/vi/0kdityIElkM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=0kdityIElkM જ્યારે માતા કરે છે સિંહે સવારી, તું તો છે એનો બાળજ્યારે માતા કરે છે સિંહે સવારી, તું તો છે એનો બાળ હૈયામાં ભરી ધર્મને, કર તું સવારી, ભયને તારા હૈયામાંથી કાઢ ત્રિશૂળ લઈને માતા ફરતી જગમાં કરતી એ પાપીઓનો સંહાર ત્રિગુણના ત્રિશૂળને ધરજે તું હાથમાં, હૈયાના પાપનો તું કરજે સંહાર ખડગને હાથ ધરીને માએ તો કીધો મહિષાસુરનો સંહાર દૈવી વૃત્તિનું તું ધરજે ખડગ, કરજે તારા હૈયાના મદનો સંહાર જ્યારે જેનો એ નાશ કરે, તોયે એના હૈયે કરુણાનો નહિ પાર નાશ કરજે તું આસુરી વૃત્તિનો, તોયે દયા ધરજે હૈયે તું અપાર અંતરનું દ્વંદ્વ તારું સદા ચાલશે, થાક્તો નહિ તું એમાં લગાર શક્તિનું તું છે સંતાન, શક્તિ હૈયે ભરજે, થાશે તારો બેડો પાર1986-02-17https://i.ytimg.com/vi/e1UY4ypDsxE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=e1UY4ypDsxE
|