Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9106 | Date: 18-Jan-2002
રાહ જોતા હતા જેની એ ના આવ્યા, આ તો કોણ આવીને બેઠા
Rah Jota Hata Jeni E Na Avya, A To Kon Avine Betha
Hymn No. 9106 | Date: 18-Jan-2002

રાહ જોતા હતા જેની એ ના આવ્યા, આ તો કોણ આવીને બેઠા

  No Audio

Rah Jota Hata Jeni E Na Avya, A To Kon Avine Betha

2002-01-18 2002-01-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18593 રાહ જોતા હતા જેની એ ના આવ્યા, આ તો કોણ આવીને બેઠા રાહ જોતા હતા જેની એ ના આવ્યા, આ તો કોણ આવીને બેઠા

હાવભાવ તો છે જુદા, ના એના જેવા ભાવ તો એમાં દીઠા

ભાવિએ માંડી તો રમત કેવી, જોઈતું હતું શું, શું આપી બેઠા

આ તો છે કેવી પરીક્ષા, કોઈ તૈયારી વિના પરીક્ષા લેવા બેઠા

ના વિરોધ કરી શક્યા, આ તો કેવી હાલત બનાવી બેઠા

ના જણાવી કોઈ ખામી, જાણવા કારણ દોડધામ કરાવી બેઠા

હતા તોફાની વાયરાના અણસાર એમાં, સમતુલા ગુમાવી બેઠા

કરવું શું, કહેવું કોને ના સમજ્યા, હૈયે વિશ્વાસ ગુમાવી બેઠા
View Original Increase Font Decrease Font

રાહ જોતા હતા જેની એ ના આવ્યા, આ તો કોણ આવીને બેઠા

હાવભાવ તો છે જુદા, ના એના જેવા ભાવ તો એમાં દીઠા

ભાવિએ માંડી તો રમત કેવી, જોઈતું હતું શું, શું આપી બેઠા

આ તો છે કેવી પરીક્ષા, કોઈ તૈયારી વિના પરીક્ષા લેવા બેઠા

ના વિરોધ કરી શક્યા, આ તો કેવી હાલત બનાવી બેઠા

ના જણાવી કોઈ ખામી, જાણવા કારણ દોડધામ કરાવી બેઠા

હતા તોફાની વાયરાના અણસાર એમાં, સમતુલા ગુમાવી બેઠા

કરવું શું, કહેવું કોને ના સમજ્યા, હૈયે વિશ્વાસ ગુમાવી બેઠા

સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rāha jōtā hatā jēnī ē nā āvyā, ā tō kōṇa āvīnē bēṭhā

hāvabhāva tō chē judā, nā ēnā jēvā bhāva tō ēmāṁ dīṭhā

bhāviē māṁḍī tō ramata kēvī, jōītuṁ hatuṁ śuṁ, śuṁ āpī bēṭhā

ā tō chē kēvī parīkṣā, kōī taiyārī vinā parīkṣā lēvā bēṭhā

nā virōdha karī śakyā, ā tō kēvī hālata banāvī bēṭhā

nā jaṇāvī kōī khāmī, jāṇavā kāraṇa dōḍadhāma karāvī bēṭhā

hatā tōphānī vāyarānā aṇasāra ēmāṁ, samatulā gumāvī bēṭhā

karavuṁ śuṁ, kahēvuṁ kōnē nā samajyā, haiyē viśvāsa gumāvī bēṭhā
Scan Image

Gujarati Bhajan no. 9106 by Satguru Sri Devendra Ghia - Kaka