Hymn No. 375 | Date: 19-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-19
1986-02-19
1986-02-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1864
માડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજે
માડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજે સંકટ હર્યા અનેકના તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે પ્રેમથી ભર્યા અનેકના હૈયા જ્યારે, એમાં વધારો તું મારો કરજે કૃપા કરી છે અનેક પર તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે ભક્તિથી ભર્યાં અનેકના હૈયા જ્યારે, એમાં વધારો તું મારો કરજે પાપો હર્યા અનેકના તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે કૃપાથી નિજજ્ઞાન દીધું અનેકને જ્યારે, એમાં વધારો તું મારો કરજે આનંદથી ભર્યાં અનેકના હૈયા જ્યારે, એમાં વધારો તું મારો કરજે અંધકાર હર્યા હૈયાના અનેકના જ્યારે, એમાં વધારો તું મારો કરજે ડૂબતી નાવ બચાવી અનેકની જ્યારે, એમાં વધારો તું મારો કરજે ચિંતા હરે છે અનેકની તું જ્યારે, એમાં વધારો તું મારો કરજે દારિદ્રય હરે છે અનેકનું તું જ્યારે, એમાં વધારો તું મારો કરજે શાંતિથી ભરી દે છે અનેકનું હૈયું જ્યારે, એમાં વધારો તું મારો કરજે દર્શન દેવા તું દોડી અનેકને જ્યારે, એમાં વધારો તું મારો કરજે
https://www.youtube.com/watch?v=zxqeK3vOfDI
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maadi taara naam thi taarya anekane, ema vadharo tu maaro karje
sankata harya anekana te jyare, ema vadharo tu maaro karje
prem thi bharya anekana haiya jyare, ema vadharo tu maaro karje
kripa kari che anek paar te jyare, ema vadharo tu maaro karje
bhakti thi bharya anekana haiya jyare, ema vadharo tu maaro karje
paapo harya anekana te jyare, ema vadharo tu maaro karje
krupa thi nijajnana didhu anek ne jyare, ema vadharo tu maaro karje
aanand thi bharya anekana haiya jyare, ema vadharo tu maaro karje
andhakaar harya haiya na anekana jyare, ema vadharo tu maaro karje
dubati nav bachavi anekani jyare, ema vadharo tu maaro karje
chinta haare che anekani tu jyare, ema vadharo tu maaro karje
daridraya haare che anekanum tu jyare, ema vadharo tu maaro karje
shantithi bhari de che anekanum haiyu jyare, ema vadharo tu maaro karje
darshan deva tu dodi anek ne jyare, ema vadharo tu maaro karje
Explanation in English
In Your name Mother many have been conquered, add my name to it,
when You surpassed the difficulties of many, add my name to it,
when You filled many people's heart with love, add my name to it,
when You blessed many, add my name to it,
when You filled many hearts with devotion, add my name to it,
when you forgave the sins of many, add my name to it,
when with Your grace you imparted knowledge to many, add my name to it,
when You filled many hearts with love, add my name to it,
when You dispelled darkness from the hearts of many, add my name to it,
when You saved the ships of many from being wrecked, add my name to it,
when You ease the worries of many, add my name to it,
when You remove poverty of many, add my name to it,
when You fill many hearts with peace, add my name to it,
when You run to shower Your grace and blessings to many, add my name to it.
Here, the devotee wants to seek the Divine Mother's grace eternally and to bless him along with other devotees.
માડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજેમાડી તારા નામથી તાર્યા અનેકને, એમાં વધારો તું મારો કરજે સંકટ હર્યા અનેકના તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે પ્રેમથી ભર્યા અનેકના હૈયા જ્યારે, એમાં વધારો તું મારો કરજે કૃપા કરી છે અનેક પર તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે ભક્તિથી ભર્યાં અનેકના હૈયા જ્યારે, એમાં વધારો તું મારો કરજે પાપો હર્યા અનેકના તેં જ્યારે, એમાં વધારો તું મારો કરજે કૃપાથી નિજજ્ઞાન દીધું અનેકને જ્યારે, એમાં વધારો તું મારો કરજે આનંદથી ભર્યાં અનેકના હૈયા જ્યારે, એમાં વધારો તું મારો કરજે અંધકાર હર્યા હૈયાના અનેકના જ્યારે, એમાં વધારો તું મારો કરજે ડૂબતી નાવ બચાવી અનેકની જ્યારે, એમાં વધારો તું મારો કરજે ચિંતા હરે છે અનેકની તું જ્યારે, એમાં વધારો તું મારો કરજે દારિદ્રય હરે છે અનેકનું તું જ્યારે, એમાં વધારો તું મારો કરજે શાંતિથી ભરી દે છે અનેકનું હૈયું જ્યારે, એમાં વધારો તું મારો કરજે દર્શન દેવા તું દોડી અનેકને જ્યારે, એમાં વધારો તું મારો કરજે1986-02-19https://i.ytimg.com/vi/zxqeK3vOfDI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=zxqeK3vOfDI
|