Hymn No. 379 | Date: 21-Feb-1986
|
|
Text Size |
 |
 |
1986-02-21
1986-02-21
1986-02-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1868
મોતને કોઈ નોતરતું નથી, તોયે એ તો દોડયું આવે
મોતને કોઈ નોતરતું નથી, તોયે એ તો દોડયું આવે મા ને તમે નોતરું દો, તોયે એ તો બહુ રાહ જોવરાવે સાચા કે ખોટા, નાના કે મોટા, મોત સૌની પાસે આવે સાચા કે ખોટાની, લઈને પરીક્ષા, `મા' સૌની કસોટી કરાવે મોત જ્યારે ભેટે જેને, અંતે એ તો ભોંય પર સુવરાવે મા જ્યારે ભેટે જેને, એને એ તો હૈયે ખૂબ લગાવે પાપ પુણ્યનો હિસાબ ન રાખી, મોત સૌને એક લાકડીએ હાંકે પાપ પુણ્યની તો યાદ અપાવી, `મા' સૌને ચિંતા કરાવે મોત પણ જ્યાં, `મા' ના એક ઈશારે સદા નાચે સમજીને હવે `મા' ને ભજી લો, બાજી હાથથી ન જાયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
motane koi notaratum nathi, toye e to dodyu aave
maa ne tame notarum do, toye e to bahu raah jovarave
saacha ke khota, nana ke mota, mota sauni paase aave
saacha ke khotani, laine pariksha, 'maa' sauni kasoti karave
mota jyare bhete jene, ante e to bhonya paar suvarave
maa jyare bhete jene, ene e to haiye khub lagave
paap punyano hisaab na rakhi, mota sau ne ek lakadie hanke
paap punyani to yaad apavi, 'maa' sau ne chinta karave
mota pan jyam, 'maa' na ek ishare saad nache
samajine have 'maa' ne bhaji lo, baji hathathi na jaaye
Explanation in English
Kakaji Shri Devendraji Ghia tells us about the facts of death and therefore to be under the auspices of the Divine Mother-
Nobody invites Death, yet it comes running
If you send an invitation to the Divine Mother, yet She will keep you waiting
Truth or lies, small or big, Death will come near everyone
Truth or lies, the test is taken by the Divine Mother and everyone has to pass the acid test
When someone encounters death, it will make the person lie on the earth
When the Divine Mother meets someone , She will embrace the person
She will not keep the accounts of sins and virtues, but death will deal with everyone with one stick
But the Divine Mother will remind one of the sins and virtues and will make him stressful
Wherever there is Death, it will dance at one gesture of the Divine Mother
Now understand that one should worship the Divine Mother otherwise everything will be out of control.
Here, Kakaji mentions that death also takes a subordinate position compared to the Divine Mother.
|