BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 386 | Date: 24-Feb-1986
   Text Size Increase Font Decrease Font

`મા' ના ચરણમાં જો મનડું જાય, સુખ શાંતિ એ પામી જાય

  No Audio

Maa ' Na Charan Ma Jo Mandu Jaye, Sukh Shanti Eh Pami Jaaye

મા, ભગવાન (Almighty Mother, God)


1986-02-24 1986-02-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1875 `મા' ના ચરણમાં જો મનડું જાય, સુખ શાંતિ એ પામી જાય `મા' ના ચરણમાં જો મનડું જાય, સુખ શાંતિ એ પામી જાય
જગમાં ભમી ભમી એ થાકી જાય, થાક એનો ત્યાં ઉતરી જાય
`મા' ના ચરણ મળશે ન ક્યાંય, મળતાં પકડી લેજો સદાય
`મા' ના ચરણની ધૂળ મસ્તકે જાય, ભાગ્ય એનું તો ખૂલી જાય
`મા' ના ચરણ જેના દ્વારે જાય, શાંતિ તો ત્યાં રહે સદાય
`મા' ના ચરણ જેવું સુખ નથી ક્યાંય, ચરણ સેવી સૌ સુખી થાય
`મા' ના ચરણમાં અમૃત રહે સદાય, સેવે જે તે તો ન્યાલ થાય
`મા' ના ચરણની શું કરવી વાત, કરતા વીતે રાતની રાત
`મા' ના ચરણની કિંમત ન થાય, જગની કિંમતથી એ ના અંકાય
`મા' ના ચરણથી સેવી ભક્તો સુખી થાય, જગમાંથી તો મુક્તિ પમાય
Gujarati Bhajan no. 386 by Satguru Devendra Ghia - Kaka
`મા' ના ચરણમાં જો મનડું જાય, સુખ શાંતિ એ પામી જાય
જગમાં ભમી ભમી એ થાકી જાય, થાક એનો ત્યાં ઉતરી જાય
`મા' ના ચરણ મળશે ન ક્યાંય, મળતાં પકડી લેજો સદાય
`મા' ના ચરણની ધૂળ મસ્તકે જાય, ભાગ્ય એનું તો ખૂલી જાય
`મા' ના ચરણ જેના દ્વારે જાય, શાંતિ તો ત્યાં રહે સદાય
`મા' ના ચરણ જેવું સુખ નથી ક્યાંય, ચરણ સેવી સૌ સુખી થાય
`મા' ના ચરણમાં અમૃત રહે સદાય, સેવે જે તે તો ન્યાલ થાય
`મા' ના ચરણની શું કરવી વાત, કરતા વીતે રાતની રાત
`મા' ના ચરણની કિંમત ન થાય, જગની કિંમતથી એ ના અંકાય
`મા' ના ચરણથી સેવી ભક્તો સુખી થાય, જગમાંથી તો મુક્તિ પમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
haiyu samajayum na samajaya, e to anubhave vanchaya
e to bhave bhave bhinjaya, toye e to korum rahi jaay
kadi e to rahe sukum, kadi bharati otamam e tanaya
jyare prem maa rahe e dubyum, e sanabhana bhuli jaay
kadava mitha anubhavo lai, e to anubhave ghadaya
shanti maate rahetu pharatum, e to ashanta bahu bahu thaay
'maa' na bhakti na sparshe rachyum, jaganum sukh ene chhodayum
phari phari tya e dodyu jaya, have tyathi hatayum na hataya
maaru taaru e to bhulyum, 'maa' na charan maa e to dodyu
tyathi have e bije na jaya, 'maa' na sukhama saad nhaya

Explanation in English
When the mind surrenders at the feet of 'Ma' The Divine Mother, it will accomplish happiness and peace.
The mind wanders in all directions and gets tired after wandering, it will be relieved of its tiredness
The feet of 'Ma' The Divine Mother will not be found anywhere, if you find it then seize them.
Apply the ash from the feet of 'Ma' The Divine Mother on your forehead, his destiny will be awakened.
When the feet of 'Ma' The Divine Mother reaches the doors, there will be eternal peace there.
There is no happiness other than at the feet of 'Ma' The Divine Mother, everyone becomes graced and blessed.
There is elixir found at the feet of 'Ma' The Divine Mother, the one who drinks it will be blessed.
What to discuss about the feet of 'Ma' The Divine Mother, discussing it, many nights will be spent.
The feet of 'Ma' The Divine Mother are invaluable and precious, they cannot be valued with the worldly affairs.
With the worship of the feet of 'Ma' The Divine Mother the devotee becomes happy and he will be released from the world.

Here, Kakaji in this devotional bhajan mentions the significance of the feet of 'Ma' The Divine Mother and when the devotee surrenders himself at her feet , he will be released from the world.

First...386387388389390...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall