Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 387 | Date: 27-Feb-1986
માગું તારી ભક્તિનો અંશ, માડી હૈયું મારું ભક્તિથી ભરી દે
Māguṁ tārī bhaktinō aṁśa, māḍī haiyuṁ māruṁ bhaktithī bharī dē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 387 | Date: 27-Feb-1986

માગું તારી ભક્તિનો અંશ, માડી હૈયું મારું ભક્તિથી ભરી દે

  No Audio

māguṁ tārī bhaktinō aṁśa, māḍī haiyuṁ māruṁ bhaktithī bharī dē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1986-02-27 1986-02-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1876 માગું તારી ભક્તિનો અંશ, માડી હૈયું મારું ભક્તિથી ભરી દે માગું તારી ભક્તિનો અંશ, માડી હૈયું મારું ભક્તિથી ભરી દે

   કરવા તારી ભક્તિ સદા, હૈયું મારું ભક્તિથી ભરી દે

છળકપટ જગના માડી, જોજે મારા હૈયાને સ્પર્શ ના કરે

   કરવા તારી ભક્તિ સદા, માડી હૈયું મારું ભક્તિથી ભરી દે

તારી શક્તિનાં છાંટણાંથી માડી, મારું હૈયું ભક્તિથી ભરી દે

કરવા તારી કસોટી પાર, માડી હૈયું તારી શક્તિથી ભરી દે

માગું તારી બુદ્ધિનો અંશ માડી, હૈયું મારું તારી બુદ્ધિથી ભરી દે

   કરવા તારી ભક્તિ સદા, માડી, હૈયું મારું ભક્તિથી ભરી દે

વણઉકેલ્યા ઉકેલો ઉકેલવા તારા, માડી તારી બુદ્ધિનો અંશ દે

માગું તારા પ્રેમનો અંશ, માડી હૈયું મારું પ્રેમથી ભરી દે

નીરખવા દર્શન તારાં સૃષ્ટિમાં, માડી એવી દૃષ્ટિ તારી દે

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māguṁ tārī bhaktinō aṁśa, māḍī haiyuṁ māruṁ bhaktithī bharī dē

   karavā tārī bhakti sadā, haiyuṁ māruṁ bhaktithī bharī dē

chalakapaṭa jaganā māḍī, jōjē mārā haiyānē sparśa nā karē

   karavā tārī bhakti sadā, māḍī haiyuṁ māruṁ bhaktithī bharī dē

tārī śaktināṁ chāṁṭaṇāṁthī māḍī, māruṁ haiyuṁ bhaktithī bharī dē

   karavā tārī bhakti sadā, māḍī haiyuṁ māruṁ bhaktithī bharī dē

karavā tārī kasōṭī pāra, māḍī haiyuṁ tārī śaktithī bharī dē

   karavā tārī bhakti sadā, māḍī haiyuṁ māruṁ bhaktithī bharī dē

māguṁ tārī buddhinō aṁśa māḍī, haiyuṁ māruṁ tārī buddhithī bharī dē

   karavā tārī bhakti sadā, māḍī, haiyuṁ māruṁ bhaktithī bharī dē

vaṇaukēlyā ukēlō ukēlavā tārā, māḍī tārī buddhinō aṁśa dē

   karavā tārī bhakti sadā, māḍī haiyuṁ māruṁ bhaktithī bharī dē

māguṁ tārā prēmanō aṁśa, māḍī haiyuṁ māruṁ prēmathī bharī dē

   karavā tārī bhakti sadā, māḍī haiyuṁ māruṁ bhaktithī bharī dē

nīrakhavā darśana tārāṁ sr̥ṣṭimāṁ, māḍī ēvī dr̥ṣṭi tārī dē

   karavā tārī bhakti sadā, māḍī haiyuṁ māruṁ bhaktithī bharī dē
English Explanation Increase Font Decrease Font

In this bhajan Kakaji guides the devotees to fill their hearts with the devotion of the Divine Mother-

I am asking for a part of Your devotion Mother, fill my heart with Your grace and devotion.

I eternally want to worship You Mother, fill my heart with devotion.

The wickedness of the world Mother, please see that it does not touch my heart.

I eternally want to worship You Mother, fill my heart with devotion.

With Your power scattered, Mother fill my heart with devotion.

I eternally want to worship You Mother, fill my heart with devotion.

I have to surpass all the difficulties and therefore Mother fill my heart with Your strength.

I eternally want to worship You Mother, fill my heart with devotion.

I am asking for a part of Your mind Mother, fill my heart with Your mind Mother.

I eternally want to worship You Mother, fill my heart with devotion.

I want to solve Your mysteries , Mother give a part of Your mind,

I eternally want to worship You Mother, fill my heart with devotion.

I am asking for a part of Your love Mother, fill my heart with Your love,

I eternally want to worship You Mother, fill my heart with devotion.

I want to see You appear, in the Universe, Mother give me Your insight.

I eternally want to worship You Mother, fill my heart with devotion.
Scan Image

Gujarati Bhajan no. 387 by Satguru Devendra Ghia - Kaka
First...385386387...Last