Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 389 | Date: 27-Feb-1986
ભાંગી પડેલું હૈયું મારું, માડી સાથ તારો માગે છે
Bhāṁgī paḍēluṁ haiyuṁ māruṁ, māḍī sātha tārō māgē chē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 389 | Date: 27-Feb-1986

ભાંગી પડેલું હૈયું મારું, માડી સાથ તારો માગે છે

  No Audio

bhāṁgī paḍēluṁ haiyuṁ māruṁ, māḍī sātha tārō māgē chē

મા, ભગવાન (Almighty Mother, God)

1986-02-27 1986-02-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1878 ભાંગી પડેલું હૈયું મારું, માડી સાથ તારો માગે છે ભાંગી પડેલું હૈયું મારું, માડી સાથ તારો માગે છે

પ્રેમનું ભૂખ્યું હૈયું મારું, માડી પ્રેમ તારો એ માગે છે

જગમાં ડગમગતાં પગલાં મારાં, માડી સહારો તારો માગે છે

નિરાશામાં ડૂબેલું હૈયું મારું, આશાનાં કિરણ તારા માગે છે

અસહાય બની જગમાંથી જાતા જોઈ, માડી વિચાર એ જગવે છે

અસહાય હાલતમાં મારી, માડી તારી કૃપાનું બિંદુ એ માગે છે

અંધકારમાં ડૂબેલું હૈયું મારું, માડી પ્રકાશ તારો એ માગે છે

અસ્થિર બનેલું હૈયું મારું, માડી સ્થિરતા તારી પાસે માગે છે

કસોટી જગની પાર ઉતારવા, માડી શક્તિ તારી પાસે માગે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhāṁgī paḍēluṁ haiyuṁ māruṁ, māḍī sātha tārō māgē chē

prēmanuṁ bhūkhyuṁ haiyuṁ māruṁ, māḍī prēma tārō ē māgē chē

jagamāṁ ḍagamagatāṁ pagalāṁ mārāṁ, māḍī sahārō tārō māgē chē

nirāśāmāṁ ḍūbēluṁ haiyuṁ māruṁ, āśānāṁ kiraṇa tārā māgē chē

asahāya banī jagamāṁthī jātā jōī, māḍī vicāra ē jagavē chē

asahāya hālatamāṁ mārī, māḍī tārī kr̥pānuṁ biṁdu ē māgē chē

aṁdhakāramāṁ ḍūbēluṁ haiyuṁ māruṁ, māḍī prakāśa tārō ē māgē chē

asthira banēluṁ haiyuṁ māruṁ, māḍī sthiratā tārī pāsē māgē chē

kasōṭī jaganī pāra utāravā, māḍī śakti tārī pāsē māgē chē
English Explanation Increase Font Decrease Font

My heart which has been broken, Seeks your Companionship.

My heart which is hungry for love, Mother it seeks Your love.

My staggering footsteps in this world, Mother it seeks Your support.

My heart has been drowned in despair, Mother it seeks Your ray of hope.

Seeing helpless I saw it departing from the world, Mother it gives rise to a thought.

Seeing my hopeless situation, Mother it seeks Your grace and blessings.

My heart has been engulfed in darkness, Mother it seeks light from You.

My heart has been restless, Mother It seeks stability from You.

It seeks to pass the test of the world, Mother it seeks the strength from You

Here, Kakaji in this divine Bhajan seeks the love, support and strength from the Divine Mother to bring stability to it.
Scan Image

Gujarati Bhajan no. 389 by Satguru Devendra Ghia - Kaka
First...388389390...Last