Hymn No. 393 | Date: 05-Mar-1986
|
|
Text Size |
 |
 |
1986-03-05
1986-03-05
1986-03-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1882
દુઃખકર્ત્તા છે તારા કર્મો, કર્મો પર `મા' નો અધિકાર
દુઃખકર્ત્તા છે તારા કર્મો, કર્મો પર `મા' નો અધિકાર કર્મો તારા દૂર કરવા, જાવું પડશે તારે `મા' ને દ્વાર લીધું છે જ્યાં તેં જાણી કરીને, ના થા હવે તું નિરાશ સકળ વિચારો છોડીને, જા હવે તું તો `મા' ની પાસ સુખના કર્તા છે તારા કર્મો, ન આવ્યો `મા' નો ત્યારે વિચાર દુઃખમાં જ્યારે તું ખૂબ ડૂબ્યો, સમજ્યો બનીને તું લાચાર મન છે જ્યાં સદાય ફરતું, સદા એ કર્મોમાં જાય કર્મો થકી સુખદુઃખ આવે, ફરતા રહે એ તો સદાય સુખની છે દાતા માતા, એના ચરણમાં રહે સુખ સદાય જો સુખ જેને ત્યાં ન મળે, એને સુખ ન મળે જગમાં ક્યાંય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
duhkhakartta che taara karmo, karmo paar 'maa' no adhikara
karmo taara dur karava, javu padashe taare 'maa' ne dwaar
lidhu che jya te jaani karine, na tha have tu nirash
sakal vicharo chhodine, j have tu to 'maa' ni paas
sukh na karta che taara karmo, na aavyo 'maa' no tyare vichaar
duhkhama jyare tu khub dubyo, samjyo bani ne tu lachara
mann che jya sadaay pharatum, saad e karmo maa jaay
karmo thaaki sukh dukh ave, pharata rahe e to sadaay
sukhani che daata mata, ena charan maa rahe sukh sadaay
jo sukh jene tya na male, ene sukh na male jag maa kyaaya
Explanation in English
Here in this bhajan Kakaji mentions about Karma the deeds of the humans. He mentions that in spite of doing the bad karma, if we surrender to the Divine Mother she will surely take us in Her auspices-
The deeds (Karma) done by you are evil, only the Divine Mother has the right over Karmas.
To get rid of the Bad deeds (karmas), you will have to go to the doorstep of 'Ma' The Divine Mother.
You have done it intentionally, do not be dejected now.
Leave all the thoughts now, you now go to 'Ma' the Divine Mother.
The deeds to be performed by you are good, you did not have a thought of 'Ma'.
When you were miserable and drowned in sorrows, you understood as you were helpless.
Whenever the mind wanders, it only goes and performs deeds (karma).
We achieve good and evil only through the deeds (karma), it keeps on wandering ever
The Divine Mother is a giver of Happiness, there is eternal happiness at Her feet
If a person does not find happiness there, then he will not achieve happiness anywhere in the world.
Here, Kakaji in this bhajan explains the theory of Karma and how one achieves happiness and sorrow only through his deeds. Yet, if one completely surrenders to The Divine Mother she will take everyone in Her auspices and bless them with eternal happiness.
|