Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 398 | Date: 09-Mar-1986
તારે તો હજાર આંખ છે માડી, મારે તો છે બે, માત
Tārē tō hajāra āṁkha chē māḍī, mārē tō chē bē, māta

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 398 | Date: 09-Mar-1986

તારે તો હજાર આંખ છે માડી, મારે તો છે બે, માત

  Audio

tārē tō hajāra āṁkha chē māḍī, mārē tō chē bē, māta

મા, ભગવાન (Almighty Mother, God)

1986-03-09 1986-03-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1887 તારે તો હજાર આંખ છે માડી, મારે તો છે બે, માત તારે તો હજાર આંખ છે માડી, મારે તો છે બે, માત

તારી આંખથી ના બચાય માડી, મુજથી તું કેમ છુપાય છે

તું તો ખૂણે-ખૂણે જોતી માડી, મારે તો મર્યાદા છે

તુજથી રહે ના કંઈ અજાણ્યું માડી, તો મુજથી તું કેમ છુપાય છે

દેવાને તારી પાસે તો માડી, હજાર હાથ છે

લેવાને મારી પાસે છે બે, તો માડી મુજથી તું કેમ છુપાય છે

અર્પણ કરવા મારી પાસે તો બે જ હાથ છે

અનેક હાથે તો તું સ્વીકાર કરે, તો માડી મુજથી તું કેમ છુપાય છે

ભાગવાને માડી મારી પાસે તો બે જ પગ છે

પકડતી તું હજાર પગે, તો માડી મુજથી તું કેમ છુપાય છે

દૂર જઈશ તો કેટલે માડી, આખર મને બે જ પગ છે

પહોંચીશ તું હજાર પગે જ્યાં, તો માડી મુજથી તું કેમ છુપાય છે

નાનું અમથું દિલ ધડકે છે, તારા નામમાં ડૂબ્યું છે આજે

તુજમાં સમાવા છે આતુર જ્યાં માડી, તો તું મુજથી કેમ છુપાય છે
https://www.youtube.com/watch?v=FfmxkepRTHM
View Original Increase Font Decrease Font

તારે તો હજાર આંખ છે માડી, મારે તો છે બે, માત

તારી આંખથી ના બચાય માડી, મુજથી તું કેમ છુપાય છે

તું તો ખૂણે-ખૂણે જોતી માડી, મારે તો મર્યાદા છે

તુજથી રહે ના કંઈ અજાણ્યું માડી, તો મુજથી તું કેમ છુપાય છે

દેવાને તારી પાસે તો માડી, હજાર હાથ છે

લેવાને મારી પાસે છે બે, તો માડી મુજથી તું કેમ છુપાય છે

અર્પણ કરવા મારી પાસે તો બે જ હાથ છે

અનેક હાથે તો તું સ્વીકાર કરે, તો માડી મુજથી તું કેમ છુપાય છે

ભાગવાને માડી મારી પાસે તો બે જ પગ છે

પકડતી તું હજાર પગે, તો માડી મુજથી તું કેમ છુપાય છે

દૂર જઈશ તો કેટલે માડી, આખર મને બે જ પગ છે

પહોંચીશ તું હજાર પગે જ્યાં, તો માડી મુજથી તું કેમ છુપાય છે

નાનું અમથું દિલ ધડકે છે, તારા નામમાં ડૂબ્યું છે આજે

તુજમાં સમાવા છે આતુર જ્યાં માડી, તો તું મુજથી કેમ છુપાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārē tō hajāra āṁkha chē māḍī, mārē tō chē bē, māta

tārī āṁkhathī nā bacāya māḍī, mujathī tuṁ kēma chupāya chē

tuṁ tō khūṇē-khūṇē jōtī māḍī, mārē tō maryādā chē

tujathī rahē nā kaṁī ajāṇyuṁ māḍī, tō mujathī tuṁ kēma chupāya chē

dēvānē tārī pāsē tō māḍī, hajāra hātha chē

lēvānē mārī pāsē chē bē, tō māḍī mujathī tuṁ kēma chupāya chē

arpaṇa karavā mārī pāsē tō bē ja hātha chē

anēka hāthē tō tuṁ svīkāra karē, tō māḍī mujathī tuṁ kēma chupāya chē

bhāgavānē māḍī mārī pāsē tō bē ja paga chē

pakaḍatī tuṁ hajāra pagē, tō māḍī mujathī tuṁ kēma chupāya chē

dūra jaīśa tō kēṭalē māḍī, ākhara manē bē ja paga chē

pahōṁcīśa tuṁ hajāra pagē jyāṁ, tō māḍī mujathī tuṁ kēma chupāya chē

nānuṁ amathuṁ dila dhaḍakē chē, tārā nāmamāṁ ḍūbyuṁ chē ājē

tujamāṁ samāvā chē ātura jyāṁ māḍī, tō tuṁ mujathī kēma chupāya chē
English Explanation Increase Font Decrease Font

Here in this beautiful devotional bhajan Shri Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions about the offerings to the Divine Mother-

You have thousands of eyes Mother, I just have two,

One cannot escape Your eye Mother, then why do You hide from me,

You look into every nook and corner Mother, I have my own limitations,

Nothing stays hidden from You Mother, then why do You hide from me,

You have thousand hands to give Mother,

But I just have two hands to receive, Then why do You hide from me,

To offer I have just two hands,

You accept with many hands, then why do you hide from me,

To run Mother, I just have two feet

You catch with Your thousand feet, then why do You hide from me

How far will I go Mother, finally, I just have two feet

Where You will reach with thousand feet, then why do You hide from me

A tiny heart beats, It has drowned in Your name today

It is anxious to immerse in You Mother, then why do You hide from me.

Here, Kakaji in this bhajan implies that although The Divine Mother is omnipotent , She is not to be seen by the devotee.
Scan Image

Gujarati Bhajan no. 398 by Satguru Devendra Ghia - Kaka

તારે તો હજાર આંખ છે માડી, મારે તો છે બે, માતતારે તો હજાર આંખ છે માડી, મારે તો છે બે, માત

તારી આંખથી ના બચાય માડી, મુજથી તું કેમ છુપાય છે

તું તો ખૂણે-ખૂણે જોતી માડી, મારે તો મર્યાદા છે

તુજથી રહે ના કંઈ અજાણ્યું માડી, તો મુજથી તું કેમ છુપાય છે

દેવાને તારી પાસે તો માડી, હજાર હાથ છે

લેવાને મારી પાસે છે બે, તો માડી મુજથી તું કેમ છુપાય છે

અર્પણ કરવા મારી પાસે તો બે જ હાથ છે

અનેક હાથે તો તું સ્વીકાર કરે, તો માડી મુજથી તું કેમ છુપાય છે

ભાગવાને માડી મારી પાસે તો બે જ પગ છે

પકડતી તું હજાર પગે, તો માડી મુજથી તું કેમ છુપાય છે

દૂર જઈશ તો કેટલે માડી, આખર મને બે જ પગ છે

પહોંચીશ તું હજાર પગે જ્યાં, તો માડી મુજથી તું કેમ છુપાય છે

નાનું અમથું દિલ ધડકે છે, તારા નામમાં ડૂબ્યું છે આજે

તુજમાં સમાવા છે આતુર જ્યાં માડી, તો તું મુજથી કેમ છુપાય છે
1986-03-09https://i.ytimg.com/vi/FfmxkepRTHM/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=FfmxkepRTHM

First...397398399...Last