BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 399 | Date: 10-Mar-1986
   Text Size Increase Font Decrease Font

મુક્તિ પામવી છે જ્યાં બંધન લઈ તું ક્યાં ફરે

  No Audio

Mukti Pamvi Che Jya Bandhan Lai Tu Kya Fare

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1986-03-10 1986-03-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1888 મુક્તિ પામવી છે જ્યાં બંધન લઈ તું ક્યાં ફરે મુક્તિ પામવી છે જ્યાં બંધન લઈ તું ક્યાં ફરે
સાચાખોટા બંધન તારા, મુક્તિમાં એ તો બાધ કરે
આવ્યો ત્યારે લાવ્યો તું, જિજીવિષાનું સાથે બંધન
જીવવાનું છે જરૂર તારે, તોડતો જાજે એક એક બંધન
સદા તારા ગણતા શિખ્યો, ગાઢ થયા તારા બંધન
હાથમાં આવ્યું તે લેતો ગયો, મજબૂત કરતો રહ્યો બંધન
હવે મુશ્કેલ બન્યું છે તારું એના વિના જીવન
તોડવું આકરું લાગે છે તને, સુખદુઃખના આ બંધન
વિચાર કરીને તું જો જરા, શું હતું તારી પાસે આ જીવનમાં
આ જગ છોડી જાશે, ત્યારે આ આવશે શું આ જીવન
જેણે જીવન દીધું છે તને, બાંધ એની સાથે તું પ્રેમ બંધન
તૂટશે નહિ એ કદી, મજબૂત કરતો જા તું આ બંધન
Gujarati Bhajan no. 399 by Satguru Devendra Ghia - Kaka
મુક્તિ પામવી છે જ્યાં બંધન લઈ તું ક્યાં ફરે
સાચાખોટા બંધન તારા, મુક્તિમાં એ તો બાધ કરે
આવ્યો ત્યારે લાવ્યો તું, જિજીવિષાનું સાથે બંધન
જીવવાનું છે જરૂર તારે, તોડતો જાજે એક એક બંધન
સદા તારા ગણતા શિખ્યો, ગાઢ થયા તારા બંધન
હાથમાં આવ્યું તે લેતો ગયો, મજબૂત કરતો રહ્યો બંધન
હવે મુશ્કેલ બન્યું છે તારું એના વિના જીવન
તોડવું આકરું લાગે છે તને, સુખદુઃખના આ બંધન
વિચાર કરીને તું જો જરા, શું હતું તારી પાસે આ જીવનમાં
આ જગ છોડી જાશે, ત્યારે આ આવશે શું આ જીવન
જેણે જીવન દીધું છે તને, બાંધ એની સાથે તું પ્રેમ બંધન
તૂટશે નહિ એ કદી, મજબૂત કરતો જા તું આ બંધન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
mukti pamavi che jya bandhan lai tu kya phare
sachakhota bandhan tara, muktimam e to badha kare
aavyo tyare laavyo tum, jijivishanum saathe bandhan
jivavanum che jarur tare, todato jaje ek eka bandhan
saad taara ganata shikhyo, gadha thaay taara bandhan
haath maa avyum te leto gayo, majboot karto rahyo bandhan
have mushkel banyu che taaru ena veena jivan
todavum akarum laage che tane, sukhaduhkhana a bandhan
vichaar kari ne tu jo jara, shu hatu taari paase a jivanamam
a jaag chhodi jashe, tyare a aavashe shu a jivan
jene jivan didhu che tane, bandh eni saathe tu prem bandhan
tutashe nahi e kadi, majboot karto j tu a bandhan

Explanation in English
When I wish for salvation why do you roam around with the worldly ties.
All fake relations of yours, It prevents from seeking salvation.
When you entered this world, you brought the strong bondage of the wish to live.
It is essential for you to live, Start snapping all the bonds.
It's ever they started counting , your bondage has become very strong
Whatever you got in your hand you started taking, You made the bond stronger
Now your life seems too difficult without it.
It seems difficult for you to break, the bonds of happiness and sorrow.
You just think about it, what did you have in this life.
When you depart from this world, then will the life be with you.
The one who has given you this life, tie a bond of love
It will never break, you keep on making this bond stronger.

First...396397398399400...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall