Hymn No. 401 | Date: 10-Mar-1986
|
|
Text Size |
 |
 |
1986-03-10
1986-03-10
1986-03-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1890
ભાવભરી આવે જ્યારે બાળકો મા, હૈયે તેં ખૂબ હરખી લીધું
ભાવભરી આવે જ્યારે બાળકો મા, હૈયે તેં ખૂબ હરખી લીધું બાળકોના હાલ બૂરા જોઈને માડી, તેં છૂપું છૂપું રડી લીધું વિખૂટા પડેલા તારા બાળને જોઈને માડી, મૌન બની તેં સહી લીધું નાદાનિયત કરતા જોઈને બાળને માડી, મંદ મંદ તેં હસી લીધું ભાવભરી આવે બાળકો જ્યારે મા, હૈયે તેં ખૂબ હરખી લીધું તુજને ગોતતા બાળની સાથે માડી, રમત કરી તેં રમી લીધું પુકાર કરતા તારા બાળને જોઈને માડી, નયન ભરી તેં નીરખી લીધું તુજને ગોતતા થાક્તા બાળને જોઈને માડી, મીઠું ચુંબન તેં કરી લીધું ભાવભરી જ્યારે આવે બાળકો માડી, હૈયે તેં ખૂબ હરખી લીધું સદા તારું રટણ કરતા તારા બાળને માડી, અમૃતપાન તેં ધરી દીધું આતુરતાથી રાહ જોતા તારા બાળને માડી, દર્શન તેને તેં દઈ દીધું ભાવભરી જ્યારે આવે બાળકો માડી, હૈયે તેં ખૂબ હરખી લીધું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaav bhari aave jyare balako ma, haiye te khub harakhi lidhu
balakona hala bura joi ne maadi, te chhupum chhupum radi lidhu
vikhuta padela taara baalne joi ne maadi, mauna bani te sahi lidhu
nadaniyat karta joi ne baalne maadi, maanda manda te hasi lidhu
bhaav bhari aave balako jyare ma, haiye te khub harakhi lidhu
tujh ne gotata baalni saathe maadi, ramata kari te rami lidhu
pukara karta taara baalne joi ne maadi, nayan bhari te nirakhi lidhu
tujh ne gotata thakta baalne joi ne maadi, mithu chumbana te kari lidhu
bhaav bhari jyare aave balako maadi, haiye te khub harakhi lidhu
saad taaru ratan karta taara baalne maadi, anritapana te dhari didhu
aturatathi raah jota taara baalne maadi, darshan tene te dai didhu
bhaav bhari jyare aave balako maadi, haiye te khub harakhi lidhu
Explanation in English
In this Gujarati Bhajan Shri Sadguru Kakaji is relating to Ambe Mata (Eternal Mother) as he being the utmost bhakt (devotee) of Eternal Mother. He is portraying the compassion of the Eternal Mother, as we are unknown about how the mother feels for a child and how much pain she goes through.
He narrates with all love,
When the child comes with emotions filled, seeing this the Eternal Mother is happy.
Seeing the plight of the child, she cries secretly.
She bears the separation from her child silently.
Seeing the child with innocently doing foolishness she smiles slowly.
When the child comes searching for the beloved mother, she starts playing, with the child.
She looks with tears in her eyes, when her kids call her desperately in grief.
When the child is tired of searching you O'Mother you kiss him sweetly.
And the child who always chant (keeps repeating) your name, you serve him with Amrit (nectar)
The child who is eagerly waiting for your glimpse you bless him by paying your visiting.
Kakaji concludes that whenever a child remembers the Eternal Mother with compassion she is happy .
This bhajan clearly indicates that the one who is connected with the divine, The divine takes care of it. The divine just needs your compassion and love, and shall reciprocate the same to you and you shall be blessed with divinity.
|