|     
    Hymn No.  9445
    
    એક દિવસ એવો આવશે ના રહીશ તું, ના રહીશ હું  
    ēka divasa ēvō āvaśē nā rahīśa tuṁ, nā rahīśa huṁ
 
                     1900-01-01
                     1900-01-01
                     1900-01-01
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18932
                     એક દિવસ એવો આવશે ના રહીશ તું, ના રહીશ હું
                     એક દિવસ એવો આવશે ના રહીશ તું, ના રહીશ હું, 
 આપણી વાતો અહીંની અહીં રહી જાશે
 
 તું જાશે ક્યાં, હું જઈશ ક્યાં, ના ખબર પડશે તને,
 
 ના ખબર એની મને રહેશે
 
 પ્રેમના તો તાંતણા બાંધ્યા આપણે, ના તોડીશ જો તું,
 
 ના તોડીશ હું, બીજા ના તોડી શકશે
 
 હશે તન જુદાં ભલેને, મન બન્યાં જ્યાં એક,
 
 સ્વપ્ન બંનેનાં તો એક રહેશે
 
 હશે ભાવો સાચા, હશે એ મજબૂત, ખેંચશે એકબીજાને,
 
 અણસાર એના મળશે
 
 એકબીજાની ઇચ્છા, સમાશે એકબીજામાં,
 
 પરિતૃપ્તિ એમાં મળશે
 
 જાગે વિચાર એકમાં, ઝીલશે બીજો,
 
 એનો અણસાર એથી એમાં મળશે
 
 દૃષ્ટિ મળી ભલે જુદી,
 
 એકબીજાને એકબીજા એમાં જોતા ને જોતા રહેશે
 
 હોય પ્રેમ નરનારીનો, ગુરુ શિષ્યનો,
 
 ભાઈબહેનનો, આ તો એમાં બનશે
 
 પહોંચ્યો પ્રેમ જ્યાં પ્રેમની ચરમસીમાએ,
 
 આ તો એમાં બનશે ને બનશે
                     
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
      
                          
                            
                              
                                                       
    |  | View Original |     |  
                                   
                                એક દિવસ એવો આવશે ના રહીશ તું, ના રહીશ હું, 
 આપણી વાતો અહીંની અહીં રહી જાશે
 
 તું જાશે ક્યાં, હું જઈશ ક્યાં, ના ખબર પડશે તને,
 
 ના ખબર એની મને રહેશે
 
 પ્રેમના તો તાંતણા બાંધ્યા આપણે, ના તોડીશ જો તું,
 
 ના તોડીશ હું, બીજા ના તોડી શકશે
 
 હશે તન જુદાં ભલેને,  મન બન્યાં જ્યાં એક,
 
 સ્વપ્ન બંનેનાં તો એક રહેશે
 
 હશે ભાવો સાચા, હશે એ મજબૂત, ખેંચશે એકબીજાને,
 
 અણસાર એના મળશે
 
 એકબીજાની ઇચ્છા, સમાશે એકબીજામાં,
 
 પરિતૃપ્તિ એમાં મળશે
 
 જાગે વિચાર એકમાં, ઝીલશે બીજો,
 
 એનો અણસાર એથી એમાં મળશે
 
 દૃષ્ટિ મળી ભલે જુદી,
 
 એકબીજાને એકબીજા એમાં જોતા ને જોતા રહેશે
 
 હોય  પ્રેમ નરનારીનો, ગુરુ શિષ્યનો,
 
 ભાઈબહેનનો, આ તો એમાં બનશે
 
 પહોંચ્યો  પ્રેમ જ્યાં પ્રેમની ચરમસીમાએ,
 
 આ તો એમાં બનશે ને બનશે
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
 
                               
                                   
                       
      
    ēka divasa ēvō āvaśē nā rahīśa tuṁ, nā rahīśa huṁ,
 āpaṇī vātō ahīṁnī ahīṁ rahī jāśē
 
 tuṁ jāśē kyāṁ, huṁ jaīśa kyāṁ, nā khabara paḍaśē tanē,
 
 nā khabara ēnī manē rahēśē
 
 prēmanā tō tāṁtaṇā bāṁdhyā āpaṇē, nā tōḍīśa jō tuṁ,
 
 nā tōḍīśa huṁ, bījā nā tōḍī śakaśē
 
 haśē tana judāṁ bhalēnē, mana banyāṁ jyāṁ ēka,
 
 svapna baṁnēnāṁ tō ēka rahēśē
 
 haśē bhāvō sācā, haśē ē majabūta, khēṁcaśē ēkabījānē,
 
 aṇasāra ēnā malaśē
 
 ēkabījānī icchā, samāśē ēkabījāmāṁ,
 
 paritr̥pti ēmāṁ malaśē
 
 jāgē vicāra ēkamāṁ, jhīlaśē bījō,
 
 ēnō aṇasāra ēthī ēmāṁ malaśē
 
 dr̥ṣṭi malī bhalē judī,
 
 ēkabījānē ēkabījā ēmāṁ jōtā nē jōtā rahēśē
 
 hōya prēma naranārīnō, guru śiṣyanō,
 
 bhāībahēnanō, ā tō ēmāṁ banaśē
 
 pahōṁcyō prēma jyāṁ prēmanī caramasīmāē,
 
 ā tō ēmāṁ banaśē nē banaśē
 |