Hymn No. 406 | Date: 14-Mar-1986
|
|
Text Size |
 |
 |
1986-03-14
1986-03-14
1986-03-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1895
કર્મો કર્યા છે, એવાં કેવા માડી, કે તુજથી દૂરનો દૂર જાઉં
કર્મો કર્યા છે, એવાં કેવા માડી, કે તુજથી દૂરનો દૂર જાઉં બે ડગલાં ભરું જ્યાં તારી પાસે, માયામાં ફરી ફરી હડસેલાઉં નિર્ણય કરું જ્યાં માયા છોડવા માડી, ફરી ફરી એમાં બંધાઉં ક્રમ ચાલ્યો છે આ જૂનો, ન એ બદલાયો કે ન હું બદલાઉં માયાથી થાકું જ્યારે હું તો, હૈયેથી માડી બહુ બહુ પસ્તાઉં માયા ત્યાં નવું રૂપ ધરીને આવે માડી, ફરી એમાં ઘસડાઉં તારી માયા તોડવી લાગે આકરી, નિત્ય પ્રયત્નો કરતો જાઉં સફળ હજી નથી થયો માડી, કહે હવે હું ક્યાં જાઉં કરુણા કરી અંતર ન રાખ માડી, હવે તો રસ્તો બતાવ કરજો કરુણા એવી માડી, તારી માયામાં ફરી ના ફસાઉં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karmo karya chhe, evam keva maadi, ke tujathi durano dur jau
be dagala bharum jya taari pase, maya maa phari phari hadaselaum
nirnay karu jya maya chhodva maadi, phari phari ema bandhaum
krama chalyo che a juno, na e badalayo ke na hu badalaum
maya thi thakum jyare hu to, haiyethi maadi bahu bahu pastaum
maya tya navum roop dharine aave maadi, phari ema ghasadaum
taari maya todavi laage akari, nitya prayatno karto jau
saphal haji nathi thayo maadi, kahe have hu kya jau
karuna kari antar na rakha maadi, have to rasto batava
karjo karuna evi maadi, taari maya maa phari na phasaum
Explanation in English
Shri Devendra Ghia ji is our beloved Kakaji. In this Gujarati Bhajan he is worshipping the Divine Mother and conversing with her about Karma( deeds)& Maya (illusions). Our actions are such that do not allow us to leave the path of hallucinations, & keep us far from our goals.
He is requesting the Divine Mother
What type of Karma (deeds) have I done O'Mother, I am just going far & far from you.
I move two steps ahead towards you and again I flick back in illusions.
Whenever I take decision to leave this fantasy world. I am all-over wrapped in it.
This sequence is going on since quite old days, neither did it change nor I changed.
When I get tired from this fantasy, I repent from my heart.
As hallucinations are tactful. It comes again & again wearing a different face, & I slide into it.
Breaking your illusions seems to be drastic, but every day I try doing it.
I am trying extremely hard but not succeeded yet, tell me Where shall I go now?
O' Divine Loving Mother ,now don't keep distance between you & me and show me the way.
Kakaji pleads
O' Mother pour your compassion such that I do not get trapped in illusions again.
|