Hymn No. 408 | Date: 15-Mar-1986
|
|
Text Size |
 |
 |
1986-03-15
1986-03-15
1986-03-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1897
સદા સદા તું ચૂક્તો આવ્યો, ભૂલતો આવ્યો `મા' ના દ્વાર
સદા સદા તું ચૂક્તો આવ્યો, ભૂલતો આવ્યો `મા' ના દ્વાર કદી કદી તું કરજે મનમાં, શાંત ચિત્તે આ વિચાર ભટકી ભટકી થાકે તું જ્યારે, ઝબકે છે મનમાં આ વિચાર રહી રહીને પણ મનમાં જો કરશે તું આ વિચાર માંગે માંગે છે શુદ્ધ યત્નો તારા, કચાશ રાખ ના લગાર કરી કરીને માયાના વિચારો, ભટકયો જગમાં તું વારંવાર હજી હજી તું ના સુધર્યો, લઈને કડવા અનુભવ કંઈક વાર પડી પડી છે તને આ ટેવો, સુધારી લેજે તેને તું આ વાર મળી મળી ના મીઠી નિંદર, ચિંતા સતાવે અનેક વાર દઈ દઈને તું પાછી લેતો, ચિંતા `મા' ને કંઈક વાર નમી નમી તું કરજે `મા' ને, મનથી પ્રણામ અનેક વાર દઈ દઈને આશિષ તને, સુખી કરશે `મા' ખોલીને દ્વાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saad sada tu chukto avyo, bhulato aavyo 'maa' na dwaar
kadi kadi tu karje manamam, shant chitte a vichaar
bhataki bhataki thake tu jyare, jabake che mann maa a vichaar
rahi rahine pan mann maa jo karshe tu a vichaar
mange mange che shuddh yatno tara, kachasha rakha na lagaar
kari kari ne mayana vicharo, bhatakayo jag maa tu varam vaar
haji haji tu na sudharyo, laine kadava anubhava kaik vaar
padi padi che taane a tevo, sudhari leje tene tu a vaar
mali mali na mithi nindara, chinta satave anek vaar
dai dai ne tu paachhi leto, chinta 'maa' ne kaik vaar
nami nami tu karje 'maa' ne, manathi pranama anek vaar
dai dai ne aashish tane, sukhi karshe 'maa' kholine dwaar
Explanation in English
In this Gujarati Bhajan Shri Devendra Ghia ji (Kakaji) here he is in introspection of himself for the mistakes done.
He is self analysing
Always Always you have forgotten and omitted Mother's doorway.
Sometime you sit and think on it with a calm & cool mind.
After you get tired of wandering here and there, the thought flashes in your mind.
If you again & again keep it in your mind, and think over it.
You will realise that thoughts of illusion has made you wander in the world often.
Still you have not improved though having bitter experiences quite a many time.
You have fallen into such habits, you can improve it this time.
Rarely you get sweet sound sleep, anxiety disturbs you quite a many times.
You is the divine, Quite a many time you give me and then take it resulting in anxiety.
Kakaji advices
You chant again & again, and bow to the Divine Mother from your hearts.
She shall bless you infinitely and make you happy by opening the doors.
|