1986-03-15
1986-03-15
1986-03-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1899
ગરબે ઘૂમે છે, માડી ગરબે ઘૂમે
ગરબે ઘૂમે છે, માડી ગરબે ઘૂમે
સાનભાન ભૂલી તાનમાં, માડી આજ ગરબે ઘૂમે
સખીઓ સંગાથે, માડી આજ ગરબે ધૂમે
સાનભાન ભૂલી તાનમાં, માડી આજ ગરબે ઘૂમે
નવનોરતાની રાત આવી, માડી આજ ગરબે ઘૂમે
સાનભાન ભૂલી તાનમાં, માડી આજ ગરબે ઘૂમે
ગરબે ઘૂમતાં `મા' ની ચૂંદડી ફર-ફર ફરે
સાનભાન ભૂલી તાનમાં, માડી આજ ગરબે ઘૂમે
દેતા તાલ પગથી અનેરા, ત્રિલોકમાં એના પડઘા પડે
સાનભાન ભૂલી તાનમાં, માડી આજ ગરબે ઘૂમે
દેવ, ગંધર્વ, મુનિવર સૌ નીરખી રહે
સાનભાન ભૂલી તાનમાં, માડી આજ ગરબે ઘૂમે
સમય વીતતા પણ, જ્યાં સમય થંભી રહે
સાનભાન ભૂલી તાનમાં, માડી આજ ગરબે ઘૂમે
બાળકો સૌ નમન કરે, માડી સૌને ખમ્મા કરે
સાનભાન ભૂલી તાનમાં, માડી આજ ગરબે ઘૂમે
અનોખું વાતાવરણ બને, હૈયે એનો આનંદ વહે
સાનભાન ભૂલી તાનમાં, માડી આજ ગરબે ઘૂમે
ઋષિમુનિઓ કરતા વંદન, સૌના વંદન એ ઝીલે
સાનભાન ભૂલી તાનમાં, માડી આજ ગરબે ઘૂમે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
garabē ghūmē chē, māḍī garabē ghūmē
sānabhāna bhūlī tānamāṁ, māḍī āja garabē ghūmē
sakhīō saṁgāthē, māḍī āja garabē dhūmē
sānabhāna bhūlī tānamāṁ, māḍī āja garabē ghūmē
navanōratānī rāta āvī, māḍī āja garabē ghūmē
sānabhāna bhūlī tānamāṁ, māḍī āja garabē ghūmē
garabē ghūmatāṁ `mā' nī cūṁdaḍī phara-phara pharē
sānabhāna bhūlī tānamāṁ, māḍī āja garabē ghūmē
dētā tāla pagathī anērā, trilōkamāṁ ēnā paḍaghā paḍē
sānabhāna bhūlī tānamāṁ, māḍī āja garabē ghūmē
dēva, gaṁdharva, munivara sau nīrakhī rahē
sānabhāna bhūlī tānamāṁ, māḍī āja garabē ghūmē
samaya vītatā paṇa, jyāṁ samaya thaṁbhī rahē
sānabhāna bhūlī tānamāṁ, māḍī āja garabē ghūmē
bālakō sau namana karē, māḍī saunē khammā karē
sānabhāna bhūlī tānamāṁ, māḍī āja garabē ghūmē
anōkhuṁ vātāvaraṇa banē, haiyē ēnō ānaṁda vahē
sānabhāna bhūlī tānamāṁ, māḍī āja garabē ghūmē
r̥ṣimuniō karatā vaṁdana, saunā vaṁdana ē jhīlē
sānabhāna bhūlī tānamāṁ, māḍī āja garabē ghūmē
English Explanation |
|
Sadguru Shri Devendra Ghiaji lovingly known as Kakaji by all of us has written this beautiful melodious Gujarati Garba Song. This song is devoted to Ambe Mataji (Divine Mother). Garba is an Indian folk dance which is performed in Navratri (auspicious nine nights).
Kakaji sings,
The Divine Mother is playing Garba round & round,
Forgetting her consciousness and in tune Garba she plays.
She is playing Garba with her girlfriends.
Forgetting her consciousness and in tune Garba she plays.
The night of Navratri (auspicious nine night) has come so the Mother is playing Garba.
Forgetting her consciousness and in tune Garba she plays.
While playing Garba her Chunari (cloak) flies.
Forgetting her consciousness and intune Garba she plays.
In rhythm with the foot she is tapping, the sound echoes in all the three worlds.
Forgetting her consciousness and in tune Garba she plays.
All the dieties, Gandharva (Demi God) Munivar ( saintly figure) are over viewing her intimately.
Forgetting her consciousness and in tune Garba she plays.
Usually time passes where else time has stopped.
Forgetting her consciousness and in tune Garba she plays.
Kids are bowing to her and she reciprocates the same.
Forgetting her consciousness and in tune Garba she plays.
A unique atmosphere has gathered all around & our heart enjoys.
Forgetting her consciousness and in tune Garba she plays.
All the saints & sages give salutations to her.
Forgetting her consciousness and in tune Garba she plays.
|