1986-03-19
1986-03-19
1986-03-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1902
રડતાં-રડતાં આવે જગમાં, સૌ હસતા શીખી જાય
રડતાં-રડતાં આવે જગમાં, સૌ હસતા શીખી જાય
હસતા ના શીખે જગમાં, એ તો દુઃખી-દુઃખી થાય
`મા' માં રાખે જે વિશ્વાસ સદાય, એ તો આનંદે નહાય
ચિંતા જ્યારે ઘેરે હૈયાને, આનંદને એ તો કોરી ખાય
ચિંતા જ્યારે જાગે હૈયે, શ્રદ્ધાની ઊણપ ત્યાં વરતાય
પૂર્ણ વિશ્વાસ સહેલો નથી, સૌકોઈ મિથ્યા કહેતા જાય
જેણે ભર્યાં હૈયાં અનોખા વિશ્વાસે, કાર્ય સદા તેનાં થાય
દેનારીમાં જો રહે વિશ્વાસ, તો દેનારી દેતાં ના અચકાય
રાખ્યા જેણે અદ્દભુત વિશ્વાસ, ચિંતા એને સ્પર્શી ન જાય
વિશ્વાસે તો વહાણ તરતાં, ને વિશ્વાસે સંસાર તરી જવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રડતાં-રડતાં આવે જગમાં, સૌ હસતા શીખી જાય
હસતા ના શીખે જગમાં, એ તો દુઃખી-દુઃખી થાય
`મા' માં રાખે જે વિશ્વાસ સદાય, એ તો આનંદે નહાય
ચિંતા જ્યારે ઘેરે હૈયાને, આનંદને એ તો કોરી ખાય
ચિંતા જ્યારે જાગે હૈયે, શ્રદ્ધાની ઊણપ ત્યાં વરતાય
પૂર્ણ વિશ્વાસ સહેલો નથી, સૌકોઈ મિથ્યા કહેતા જાય
જેણે ભર્યાં હૈયાં અનોખા વિશ્વાસે, કાર્ય સદા તેનાં થાય
દેનારીમાં જો રહે વિશ્વાસ, તો દેનારી દેતાં ના અચકાય
રાખ્યા જેણે અદ્દભુત વિશ્વાસ, ચિંતા એને સ્પર્શી ન જાય
વિશ્વાસે તો વહાણ તરતાં, ને વિશ્વાસે સંસાર તરી જવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
raḍatāṁ-raḍatāṁ āvē jagamāṁ, sau hasatā śīkhī jāya
hasatā nā śīkhē jagamāṁ, ē tō duḥkhī-duḥkhī thāya
`mā' māṁ rākhē jē viśvāsa sadāya, ē tō ānaṁdē nahāya
ciṁtā jyārē ghērē haiyānē, ānaṁdanē ē tō kōrī khāya
ciṁtā jyārē jāgē haiyē, śraddhānī ūṇapa tyāṁ varatāya
pūrṇa viśvāsa sahēlō nathī, saukōī mithyā kahētā jāya
jēṇē bharyāṁ haiyāṁ anōkhā viśvāsē, kārya sadā tēnāṁ thāya
dēnārīmāṁ jō rahē viśvāsa, tō dēnārī dētāṁ nā acakāya
rākhyā jēṇē addabhuta viśvāsa, ciṁtā ēnē sparśī na jāya
viśvāsē tō vahāṇa taratāṁ, nē viśvāsē saṁsāra tarī javāya
English Explanation |
|
In this Gujarati Bhajan Shri Devendra Ghiaji (Kakaji) is talking about the philosophy of life. Which totally depends on faith & patience.
Kakaji unfolds the truth,
You came crying in the world and learnt to laugh.
The one who does not learns to laugh shall always be sad.
The one who keeps faith in Maa (Divine Mother) shall always be happy.
The one whose heart is surrounded with anxiety, then happiness shall be eaten away. And when anxiety arises there is lack of faith.
As having complete faith is not so easy, that all shall lie about it.
The one who has filled it's heart with distinctive faith, the work always happens of him.
The one who has faith in giving, should not hesitate while giving.
The one who has immense faith, anxiety does not touches him.
As on the basis of faith ships float and on the basis of faith the world too floats.
Kakaji hear wants to say keep faith in the divine and be at rest, as all your tasks shall be accomplished.
|