Hymn No. 415 | Date: 22-Mar-1986
|
|
Text Size |
 |
 |
1986-03-22
1986-03-22
1986-03-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1904
તને કહેવાતું નથી માડી, દુઃખ સહેવાતું નથી
તને કહેવાતું નથી માડી, દુઃખ સહેવાતું નથી રડવા ચાહું તારી પાસે માડી, હવે તો રડાતું નથી ભાર વધતો દુઃખનો ઘણો, હવે ઊંચકાતો નથી ખાલી કરવો છે તારી પાસે, ખાલી એ કરાતો નથી કોશિશ દૂર કરવા કરું, સફળ એમાં થાતો નથી મૂંઝવણ સદા થાતી રહી, મૂંઝવણ દૂર થાતી નથી કહેવું આ જઈને કોને, દુઃખ વગરનું કોઈ દેખાતું નથી નજર ફેરવું સકળ જગમાં, તુજ વિના નજર ઠરતી નથી ફેરવું જીવનનું પાનું, ઉધાર વિના કંઈ દેખાતું નથી જમા કરવું છે ઘણું, પણ મા, રીત પકડાતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane kahevatum nathi maadi, dukh sahevatum nathi
radava chahum taari paase maadi, have to radatum nathi
bhaar vadhato duhkhano ghano, have unchakato nathi
khali karvo che taari pase, khali e karto nathi
koshish dur karva karum, saphal ema thaato nathi
munjavana saad thati rahi, munjavana dur thati nathi
kahevu a jaine kone, dukh vagaranum koi dekhatu nathi
najar pheravum sakal jagamam, tujh veena najar tharati nathi
pheravum jivananum panum, udhara veena kai dekhatu nathi
jham karvu che ghanum, pan ma, reet pakadati nathi
Explanation in English
In this Gujarati Hymn written by our Spiritual Guru Shri Devendra Ghia ji well-known as (Kakaji) among all his followers, is a whole hearted disciple of Maa (Divine Mother) and has dedicated innumerable hymns to her.
Here Kakaji is in total intimacy with Maa the Divine Mother and sharing with her all his grief.
O'Mother I am unable to tell you my sufferings as well as I am unable to bear it.
I want to cry in front of you O'Mother but I cannot cry.
The weight of my sufferings has increased so much, that I am unable to lift it.
I want to empty it to you, but I can't empty it too.
I am trying best to get rid of it, but it doesn't work.
Confusion always happens, confusion does not go away.
Whom shall I go and say about my sufferings as there is nobody in this world who is without grief.
I gazed my eye's in this gross world, but there is nobody who I can see without you.
When I sit to turn the pages of my life, nothing appears except borrowing.
There is a lot to be deposited O'Dear Mother but I don't know the manner to do it.
|